સંયોજન  ને ગરમ કરતાં રંગવિહીન વાયુ ઉત્પન્ન થાય છે અને અવશેષ મળે છે. જેને ઓગાળતાં સંયોજન  પ્રાપ્ત થાય છે. જેમાં વધુ પ્રમાણમાં CO2 પસાર કરતાં સંયોજન  મળે છે, જે ઘનપદાર્થ સ્વરૂપે મળે છે. આ પદાર્થને ગરમ કરતાં ફરીથી સંયોજન  પ્રાપ્ત થાય છે, તો સંયોજન ................ છે. from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
141.
સંયોજન box enclose bold X ને ગરમ કરતાં રંગવિહીન વાયુ ઉત્પન્ન થાય છે અને અવશેષ મળે છે. જેને ઓગાળતાં સંયોજન box enclose straight Y પ્રાપ્ત થાય છે. જેમાં વધુ પ્રમાણમાં CO2 પસાર કરતાં સંયોજન box enclose bold Z મળે છે, જે ઘનપદાર્થ સ્વરૂપે મળે છે. આ પદાર્થને ગરમ કરતાં ફરીથી સંયોજન box enclose bold X પ્રાપ્ત થાય છે, તો સંયોજન ................ છે.
  • CaSO2H2O

  • Na2CO3

  • CaCO3

  • K2CO3


C.

CaCO3


Advertisement
142.
સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે સિલિકા (SiO2) અને અલ્યુમિના (Al2O3) નો ગુણોત્તર .......... વચ્ચે હોવો જોઈએ ?
  • 2.5થી4

  • 6થી7.5

  • 4થી5.5

  • 3થી5


143. ક્લોરોફિલ અને હિમોગ્લોબિનએ અનુક્રમે ........... અને ........... ના સંકીર્ણ સંયોજન છે.
  • Cl- અને Fe2

  • Na અને K

  • Mg2 અને Fe2

  • Mg2 અને Ca2


144. નીચેનામાંથી કયા ઘટકનું પ્રમાણ સિમેન્ટમાં સૌથી વધુ હોય છે ?
  • Al2O3

  • Ca3Al2O3

  • Ca2SiO5

  • CaSiO


Advertisement
145.

 

એક પોર્ટલૅન્ડ સિમેન્ટના નમૂનામાં 23 % SiO2, 3 % Al2O3 અને 2 % Fe2O3 નું પ્રમાણ માલૂમ પડે છે, તો તે સિમેન્ટ માટે સિલિકા મોડ્યુલ (η) àª¨à«àª‚ મુલ્ય કેટલું થાય ?

  •  

    4.6

  •  

    21.73

  •  

    28

  •  

    3.83


146.
ખાલી જગ્યા પૂરવા યોગ્ય વિકલ્પ પસંદ કરો :
“પોર્ટલૅન્ડ સિમેન્ટનાં મુખ્ય ઘટકોમાં ડાયકૅલ્શિયમ સિલિકેટ ........ %, ટ્રાય કૅલ્શિયમ સિલિકેટ .......... %, અને ટ્રાય કલ્શિયમ ઍલ્યુમિનેટ ........... ટકાનું ટકાવાર પ્રમાણ રહેલું છે”
  • 51 %, 26 %, 11 %

  • 26 %, 51 %, 11 %

  • 11 %, 51 %, 26 %

  • 26 %, 11 %, 51 %


147. બ્લિચિંગ પાઉડરનો એક મુખય સક્રિય ઘટક ............... છે. 
  • Ca(ClO2)Cl

  • Ca(ClO2)2

  • Ca(OCl)Cl

  • Ca(OCl)2


148. મૃત પ્લાસ્ટર ઑફ પેરિસ એટલે ...........
  • CaSO4 • 2H2O

  • CaSO4

  • CaSO4 • H2O

  • CaSO4 • 1/2 H2O


Advertisement
149. નીચે પૈકી કયો પદાર્થ કિડનીમાં જમા થતા પથરીનો મુખ્ય ઘટક હોય છે ?
  • (COO)2Mg

  • (COO)2Ca

  • (COONa)2

  • (COO2)Ba


150. CH3COOH માં નીચેના પૈકી કયું અદ્રાવ્ય છે ? 
  • કૅલ્શિયમ ઓક્ઝેલેટ 

  • કૅલ્શિયમ ઑક્સાઈડ 

  • કૅલ્શિયમ કાર્બોનેટ 

  • કૅલ્શિયમ હાઈડ્રોક્સાઈડ


Advertisement

Switch