Important Questions of ક્રમચય અને સંચય for JEE Mathematics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

71. 65 વિકર્ણોવાળા બહિર્મુખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી કેટલા બહિર્મુખ ચતુષ્કોણ બને ?
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses bold space bold cross times bold space bold 4 bold space bold factorial
  • open parentheses table row bold 10 row bold 4 end table close parentheses
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses bold space bold cross times bold space bold 3 bold space bold factorial

72.
7 બાજુવાળા બહિર્મુખ બહુકોણની એક પણ બાજુ ત્રિકોણની બાજુ ન હોય તેવા કેટલા ત્રિકોણ સપ્તકોણનાં શિરોબિંદુઓને જોકવાથી મળે ?
  • 9
  • 10
  • 7
  • 8

73.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
  • 3254
  • 3720
  • 4095
  • 3255

74.
MONDAY શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને છ અક્ષરોના કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો હંમેશાં શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જ આવે ?
  • 120
  • 360
  • 240
  • 390

Advertisement
75. A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ? 
  • 24
  • 124
  • 119
  • 23

76. 1 થી 9999 સુધીની સંખ્યાઓમાં 2 કેટલી વખત આવે ? 
  • 4000
  • 3001
  • 3000
  • 5000

77.
2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી. 
  • 4
  • 1
  • 2
  • 3

78. 0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
  • 224
  • 112
  • 288
  • 256

Advertisement
79. bold sum from bold k bold equals bold 1 to bold 50 of bold space bold k bold factorial ને 14 વડે ભાગતાં શેષ કેટલી મળે ?
  • 4
  • 5
  • 7
  • 6

80. bold sum from bold k bold equals bold 4 to bold 200 of bold space bold left parenthesis bold k bold space bold space bold factorial bold right parenthesis to the power of bold 2 bold space ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
  • 76
  • 24
  • 6
  • 17

Advertisement

Switch