100P7 + 7 × 100P6 = ....  from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

21. 6k એ 100! નો અવયવ થાય તેવી k ની મહત્ત્તમ પૂર્ણાંક કિંમત ....... છે.
  • 97
  • 48
  • 47
  • 46

22. જો A = {1, 2, 3 ... n} તો A પર વ્યાખ્યાયિત સમક્રમી દ્વિકક્રિયાઓની સંખ્યા ....... છે.
  • bold sum presubscript bold n bold n
  • bold n to the power of bold n to the power of bold 2 end exponent over bold 2
  • scriptbase open parentheses bold n to the power of bold 2 over bold n close parentheses end scriptbase presubscript bold n
  • આપેલ પૈકી એક પણ નહી

23.
સંખ્યા 123456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓના શતક અને એકમના અંકોનો સરવાળો ..... થાય. 
  • 8712
  • 252
  • 90720
  • 9072

24.
4 છોકરા અને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી એક જ જાતિની બે વ્યક્તિ પાસ પાસે ન આવે ?
  • 576
  • 1152
  • 2880
  • 2304

Advertisement
25.
સંખ્યા 12304 ના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનાવી શકાતી બે અંકોની બધી જ સંખ્યાઓની સરવાળો ........ થાય.
  • 700
  • 200
  • 430
  • 2200

26.
1 થી 9 સુધીના અંકોની મદદથી પુનરાવર્તન સિવાય બનતી 4 અંકોની બધી જ સંખ્યાઓના એકમના અંકોનો સરવાળો ......... છે.
  • 15,120
  • 10,800
  • 12,700
  • 50,400

27. સંખ્યા 2354768 ના અંકોની ફેરબદલી કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થાય.
  • 9333240
  • 139998600
  • 279997200
  • 5833275

28.
સંખ્યા 23456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થશે. 
  • 53328
  • 3777500
  • 2777500
  • 277500

Advertisement
Advertisement
29. 100P7 + 7 × 100P6 = .... 
  • 100P7
  • 100Ps
  • 101P7
  • 101C7

C.

101P7

Tips: -

100P7 + 7 × 100P6fraction numerator bold 100 bold space bold factorial over denominator bold 93 bold space bold factorial end fraction bold space bold plus bold space bold 7 bold space bold cross times bold space fraction numerator bold 100 bold space bold factorial over denominator bold 94 bold space bold factorial end fraction

                              bold equals bold space fraction numerator bold 100 bold space bold factorial over denominator bold 93 bold space bold factorial end fraction open parentheses bold 1 bold plus bold 7 over bold 94 close parentheses bold space

bold equals bold space fraction numerator bold 100 bold space bold factorial over denominator bold 93 bold space bold factorial end fraction bold space bold cross times bold space bold 101 over bold 94

bold equals bold space fraction numerator bold 101 bold space bold factorial over denominator bold 94 bold space bold factorial end fraction

bold equals bold space bold P presubscript bold 101 subscript bold 7

Advertisement
30.
3, 4 , 5 , 6 , 8 અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓના દશકના અંકોનો સરવાળો ......... છે.
  • 6240
  • 3120
  • 156
  • 624

Advertisement

Switch