એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?
from Mathematics ક્રમચય અને સંચય
31.0, 1 અને 2 ની મદદથી 4 અંકોની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બને ?
27
8
18
9
Advertisement
32.