ગણ {1, 2, 3, 4, ... n} ના 1 ને સમાવતા પરંતુ 2 ને ન સમાવતા ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 5 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા ..... છે. (n ≥ 6)
from Mathematics ક્રમચય અને સંચય
ગણ {1, 2, 3, 4, ... n} ના 1 ને સમાવતા પરંતુ 2 ને ન સમાવતા ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 5 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા ..... છે. (n ≥ 6)
A.
Tips: -
4 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા =
5 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા
∴ માંગેલ ઉપગણોની કુલ સંખ્યા
Advertisement
33.
એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?
30240
168
120960
5064
34.
માં A - E - C અને B, E, D સમરેખ નથી. બિંદુઓ A, B, C, D, E ને આરંભ બિંદુ તરીકે લઈ કુલ ...... કિરણ દોરી શકાય.
18
20
16
14
Advertisement
35.બે B પાસપાસે ન આવે તે રીતે AAAA BB CCC DDD E F ને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ?
36.સંખ્યા 35679 ના અંકોની ફેરબદલી 56000 કરતાં નાની પાંચ આંકડાની નવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
143
29
28
30
37.0, 1 અને 2 ની મદદથી 4 અંકોની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બને ?
27
8
18
9
38.પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર ....... છે.
n2
Advertisement
39.અંકોના પુનરાવર્તન સિવાય ત્રણ અંકોની યુગ્મ સંખ્યાઓ કેટલી બને ?
360
320
348
328
40.1, 2 અને 3 ની મદદથી જેના અંકોનો સરવાળો 10 થાય તેવી 7 અંકોની કેટલી સંખ્યાઓ બને ?