32.બે B પાસપાસે ન આવે તે રીતે AAAA BB CCC DDD E F ને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ?
33.
ગણ {1, 2, 3, 4, ... n} ના 1 ને સમાવતા પરંતુ 2 ને ન સમાવતા ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 5 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા ..... છે. (n ≥ 6)
34.1, 2 અને 3 ની મદદથી જેના અંકોનો સરવાળો 10 થાય તેવી 7 અંકોની કેટલી સંખ્યાઓ બને ?
77
42
35
90
Advertisement
35.0, 1 અને 2 ની મદદથી 4 અંકોની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બને ?
27
8
18
9
36.
એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?
30240
168
120960
5064
Advertisement
37.અંકોના પુનરાવર્તન સિવાય ત્રણ અંકોની યુગ્મ સંખ્યાઓ કેટલી બને ?