FENY શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને બનતા ચાર અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં સાતમો શબ્દ ....... આવે.
EYNF
FENY
ENYF
FEYN
52.4 વડે વિભાજ્ય હોય તેવી 6 ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે ?
87360
36300
33600
32340
53.
જો 2n + 1 વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ n વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા 1023 હોય તો n = ......
6
5
4
3
54.ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ?
153
90
161
162
Advertisement
Advertisement
55.8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે.
15
96
14
11
B.
96
Tips: -
અહીં 8 ! = 27 × 32 × 51 × 71
8 ! નો દરેક ભાજક 2a 3b 5c 7d પ્રકારનો હોય.
જ્યાં a ∈ {1, 2..., 7, 0}, b ∈ { 0, 1, 2}
c ∈ (0, 1} અને d ∈ {0, 1}
∴ 8 ! ના ભાજકોની સંખ્યા = 8 × 3 × 2 × 2 = 96
Advertisement
56.પાંચ પત્રોને સરનામાં લખેલા પાંચ કવરમાં મૂકતાં બધા જ પત્રો ખોટા કરવામાં મૂકવાના પ્રકારોની સંખ્યા ....... છે.
96
45
44
24
57.
બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય.
1926
3060
1296
5184
58.સંખ્યાઓ 1 થી 100 માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમનો ગુણાકાર 3 વડે વિભાજ્ય હોય ?
Advertisement
59.જો n એ 0 અને 31 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા હોય, તો n ! (31 - n) !નું ન્યૂનતમ મૂલ્ય ...... છે.
14 ! × 15 !
31 !
16 ! × 17 !
15 ! × 16 !
60.
LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ?