LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

Advertisement
51.
LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ?
  • 660
  • 36
  • 420
  • 540

A.

660

Tips: -

અહીં E, E, T, T, L, R, S આપેલ છે.
 
માંગેલ શબ્દોની સંખ્યા = કુલ શબ્દોની સંખ્યા 

- બે E પાસપાસે હોય તેવા શબ્દોની સંખ્યા 

- બે T પાસપાસે હોય તેવા શબ્દોની સંખ્યા 

+ બે E અને બે T પાસપાસે હોય તેવા શબ્દોની સંખ્યા

bold equals bold space fraction numerator bold 7 bold space bold factorial over denominator bold 2 bold space bold factorial bold space bold 2 bold space bold factorial end fraction bold space bold minus bold space fraction numerator bold 6 bold space bold factorial over denominator bold 2 bold space bold factorial end fraction bold space bold minus bold space fraction numerator bold 6 bold space bold factorial over denominator bold 2 bold space bold factorial end fraction bold space bold plus bold space bold 5 bold space bold factorial

bold equals bold space fraction numerator bold 7 bold space bold cross times bold space bold 720 over denominator bold 4 end fraction bold minus bold 720 over bold 2 bold plus bold 120

bold equals bold space bold 1260 bold space bold minus bold space bold 720 bold space bold plus bold space bold 120 bold space

bold equals bold space bold 660

Advertisement
52. પાંચ પત્રોને સરનામાં લખેલા પાંચ કવરમાં મૂકતાં બધા જ પત્રો ખોટા કરવામાં મૂકવાના પ્રકારોની સંખ્યા ....... છે.
  • 96
  • 45
  • 44
  • 24

53. 4 વડે વિભાજ્ય હોય તેવી 6 ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે ?
  • 87360
  • 36300
  • 33600
  • 32340

54. જો n એ 0 અને 31 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા હોય, તો n ! (31 - n) !નું ન્યૂનતમ મૂલ્ય ...... છે.
  • 14 ! × 15 !
  • 31 !
  • 16 ! × 17 !
  • 15 ! × 16 !

Advertisement
55. 8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે.
  • 15
  • 96
  • 14
  • 11

56.
બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય.
  • 1926
  • 3060
  • 1296
  • 5184

57.
FENY શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને બનતા ચાર અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં સાતમો શબ્દ .......  આવે.
  • EYNF
  • FENY
  • ENYF
  • FEYN

58. ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ? 
  • 153
  • 90
  • 161
  • 162

Advertisement
59. સંખ્યાઓ 1 થી 100 માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમનો ગુણાકાર 3 વડે વિભાજ્ય હોય ?
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 33 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 33 row bold 2 end table close parentheses

60.
જો 2n + 1 વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ n વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા 1023 હોય તો n = ...... 
  • 6
  • 5
  • 4
  • 3

Advertisement

Switch