ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ?  from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

51. સંખ્યાઓ 1 થી 100 માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમનો ગુણાકાર 3 વડે વિભાજ્ય હોય ?
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 33 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 33 row bold 2 end table close parentheses

52. 4 વડે વિભાજ્ય હોય તેવી 6 ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે ?
  • 87360
  • 36300
  • 33600
  • 32340

53.
બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય.
  • 1926
  • 3060
  • 1296
  • 5184

54.
FENY શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને બનતા ચાર અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં સાતમો શબ્દ .......  આવે.
  • EYNF
  • FENY
  • ENYF
  • FEYN

Advertisement
55.
LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ?
  • 660
  • 36
  • 420
  • 540

56. પાંચ પત્રોને સરનામાં લખેલા પાંચ કવરમાં મૂકતાં બધા જ પત્રો ખોટા કરવામાં મૂકવાના પ્રકારોની સંખ્યા ....... છે.
  • 96
  • 45
  • 44
  • 24

57. 8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે.
  • 15
  • 96
  • 14
  • 11

Advertisement
58. ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ? 
  • 153
  • 90
  • 161
  • 162

D.

162

Tips: -

aab પ્રકારની સંખ્યાઓ = 9 × 9 = 81 

કારણ કે a = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પૈકી કોઈ પણ એક અંક હોઈ શકે તથા b નું મૂલ્ય a સિવાયનો બાકીના નવ અંકોમાંથી (શૂન્ય સાથે) કોઈ પણ અંક હોઈ શકે.
 
આજ રીતે baa પ્રકારનીએ સંખ્યાઓ = 9 × 9 = 81 
 
કારણ કે b નું મૂલ્ય 1 થી 9 સુધીના અંકો પૈકી કોઈ પણ હોઈ શકે તથા a નું મૂલ્ય b સિવાયના બાકીના 9 અંકોમાંથી (શૂન્ય સાથે) કોઈપણ અંક હોઈ શકે.

∴ કુલ સંખ્યાઓ = 81 + 81 = 162 

Advertisement
Advertisement
59.
જો 2n + 1 વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ n વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા 1023 હોય તો n = ...... 
  • 6
  • 5
  • 4
  • 3

60. જો n એ 0 અને 31 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા હોય, તો n ! (31 - n) !નું ન્યૂનતમ મૂલ્ય ...... છે.
  • 14 ! × 15 !
  • 31 !
  • 16 ! × 17 !
  • 15 ! × 16 !

Advertisement

Switch