10 બાજુવાળા બહિર્મુર્ખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી જેની એક બાજુ બહુકોણની બાજુ હોય તેવા કેટલા ત્રિકોણ બને ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

61.
એક સમતલમાં 20 રેખાઓ પૈકી 10 રેખાઓ બિંદુ A આગળ સંગામી છે. 4 રેખાઓ બિંદુ B આગળ સંગામી છે. તે સિવાયની બીજી કોઈ પણ ત્રણ રેખાઓ સંગામી નથી. કોઈ પણ બે રેખાઓ સમાંતર નથી. આ 20 રેખાઓ પરસ્પર કેટલાં બિંદુઓમાં છેદશે ?
  • 187
  • 141
  • 139
  • 137

Advertisement
62.
10 બાજુવાળા બહિર્મુર્ખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી જેની એક બાજુ બહુકોણની બાજુ હોય તેવા કેટલા ત્રિકોણ બને ?
  • 60
  • 270
  • 80
  • 61

A.

60

Tips: -

બહુકોણની કોઈ એક બાજુ પસંદ કરો. આ પસંદગીના પ્રકાર = open parentheses table row bold 10 row bold 1 end table close parentheses bold space bold equals bold space bold 10
 
આ પસંદ થયેલી બાજુનાં અંતિમ બિંદુઓ અને તેની આજુબાજુનાં બે બિંદુ એમ ચાર બિંદુ સિવાયના 10 - 4 = 6. 

બિંદુઓમાંથી કોઈ એક બિંદુ પસંદ કરીને પસંદ થયેલ બાજુનાં અંતિમ બિંદુ સાથે જોડવાથી માગેલ ત્રિકોણ મળે. 

∴ માગેલ ત્રિકોણની સંખ્યા = bold 10 bold space bold cross times bold space open parentheses table row bold 6 row bold 1 end table close parentheses bold space bold equals bold space bold 60

Advertisement
63.
એક સમતલમાં આવેલી બે સમાંતર રેખાઓ અને પૈકી પર પાંચ અને પર ચાર ભિન્ન બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓ જેનાં શિરોબિંદુઓ હોય તેવા કેટલા બહિર્મુખ ચતુષ્કોણ રચી શકાય ?
  • 180
  • 90
  • 60
  • 720

64. A પછી તરત જ B આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
  • 120
  • 360
  • 60
  • 90

Advertisement
65. n દડાને બે મિત્રોને કુલ કેટલી રીતે વહેંચી શકાય કે જેથી એક મિત્રને m અને બીજા મિત્રને n- m દડા મળે ?
  • bold 2 bold times bold P presubscript bold n blank presubscript bold m
  • bold 2 fraction numerator bold n bold space bold factorial over denominator bold m bold space bold factorial end fraction
  • bold 2 bold space open parentheses table row bold n row bold m end table close parentheses
  • open parentheses table row bold n row bold m end table close parentheses

66. જો n(A) = 51 હોય, તો જેમાં ઓછામાં ઓછા 25 સભ્યો હોય તેવા A ના ઉપગણોની સંખ્યા ....... હશે.
  • open parentheses table row bold 51 row bold 25 end table close parentheses bold space bold plus bold space bold 2 to the power of bold 51
  • 250
  • 251

  • open parentheses table row bold 51 row bold 26 end table close parentheses bold plus bold 2 to the power of bold 50

67. A હંમેશાં B કરતાં આગળ આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
  • 120
  • 90
  • 360
  • 345

68.
એક બહિર્મુખ બહુકોણની બાજુઓની સંખ્યા કરતાં તેના વિકર્ણોની સંખ્યા 52 વધારે છે, તો તે બહુકોણનાં શિરોબિંદુઓની સંખ્યા કેટલી હશે ?
  • 13
  • 14
  • 15
  • 16

Advertisement
69. અંકોના પુનરાવર્તન સિવાય 5 ના ગુણકમાં હોય તેવી ચાર અંકોનીકેટલી સંખ્યાઓ બને ?
  • 952
  • 840
  • 672
  • 1008

70. 27456 સંખ્યાના અંકોની પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતાં 4 અંકોની નવ વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
  • 24
  • 120
  • 20
  • 18

Advertisement

Switch