0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

71. 65 વિકર્ણોવાળા બહિર્મુખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી કેટલા બહિર્મુખ ચતુષ્કોણ બને ?
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses bold space bold cross times bold space bold 4 bold space bold factorial
  • open parentheses table row bold 10 row bold 4 end table close parentheses
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses bold space bold cross times bold space bold 3 bold space bold factorial

72.
MONDAY શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને છ અક્ષરોના કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો હંમેશાં શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જ આવે ?
  • 120
  • 360
  • 240
  • 390

73.
2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી. 
  • 4
  • 1
  • 2
  • 3

74.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
  • 3254
  • 3720
  • 4095
  • 3255

Advertisement
75. bold sum from bold k bold equals bold 1 to bold 50 of bold space bold k bold factorial ને 14 વડે ભાગતાં શેષ કેટલી મળે ?
  • 4
  • 5
  • 7
  • 6

76. A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ? 
  • 24
  • 124
  • 119
  • 23

77. bold sum from bold k bold equals bold 4 to bold 200 of bold space bold left parenthesis bold k bold space bold space bold factorial bold right parenthesis to the power of bold 2 bold space ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
  • 76
  • 24
  • 6
  • 17

78.
7 બાજુવાળા બહિર્મુખ બહુકોણની એક પણ બાજુ ત્રિકોણની બાજુ ન હોય તેવા કેટલા ત્રિકોણ સપ્તકોણનાં શિરોબિંદુઓને જોકવાથી મળે ?
  • 9
  • 10
  • 7
  • 8

Advertisement
79. 1 થી 9999 સુધીની સંખ્યાઓમાં 2 કેટલી વખત આવે ? 
  • 4000
  • 3001
  • 3000
  • 5000

Advertisement
80. 0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
  • 224
  • 112
  • 288
  • 256

A.

224

Tips: -

20 વડે વિભાજ્ય સંખ્યાનો એકમનો અંક શૂન્ય અને દશકનો અંક યુગ્મ હોય.
 
હજાર      શતક        દશક          એકમ
circle enclose blank end enclose        circle enclose blank end enclose          circle enclose blank end enclose           circle enclose blank end enclose

એકમનો અંક નક્કી કરવાના પ્રકારની સંખ્યા = 1

દશકનો અંક નક્કી કરવાના પ્રકારની સંખ્યા = 4

બાકીના આઠ અંકોને શતક અને હજારના સ્થાનમાં ગોઠવવાના પ્રકાર = 8P2 = 56
 
∴ માંગેલ સંખ્યાઓની સંખ્યા = 1 × 4 × 56 = 224

Advertisement
Advertisement

Switch