76.0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
224
112
288
256
77. ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
76
24
6
17
78.1 થી 9999 સુધીની સંખ્યાઓમાં 2 કેટલી વખત આવે ?
4000
3001
3000
5000
Advertisement
Advertisement
79. ને 14 વડે ભાગતાં શેષ કેટલી મળે ?
4
5
7
6
B.
5
Tips: -
7 ! = 7 × 6 × 120 = 14 × 360 14 વડે વિભાજ્ય છે.
આજ રીતે 8 !, 9 ! ... 50 ! દરેક 14 વડે વિભાજ્ય છે.
એ 14 વડે વિભાજ્ય છે.
હવે 1 ! + 2 ! + 3 ! + 4 ! + 5 ! + 6 !
= 1 + 2 + 6 + 24 + 120 + 720
= 873
= 14 × 62 + 5
∴ ને 14 વડે ભાગતાં શેષ 5 મળે.
Advertisement
80.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.