2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી.
4
1
2
3
74.
7 બાજુવાળા બહિર્મુખ બહુકોણની એક પણ બાજુ ત્રિકોણની બાજુ ન હોય તેવા કેટલા ત્રિકોણ સપ્તકોણનાં શિરોબિંદુઓને જોકવાથી મળે ?
9
10
7
8
Advertisement
75.0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
224
112
288
256
Advertisement
76. ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
76
24
6
17
A.
76
Tips: -
(5!)2 = (120)2 = 14400 જે 100 વડે વિભાજ્ય છે.
આ જ રીતે (6 !)2, (7 !)2, ... (200!)2 દરેક પદ 100 વડે વિભાજ્ય છે.
∴ ને 100 વડે ભાગતાં શેષ 0 મળે.
હવે k = 4 માટે (4 !)2 = (24)2 = 576 જેને 100 વડે ભાગતાં મળતી શેષ = 76
Advertisement
77.A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ?
24
124
119
23
78.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.