એક વર્તુળ પર n ભિન્ન બિંદુઓ લઈને પ્રત્યેક બિંદુઓની જોડીને રેખાખંડથી જોડો. બે પાસપાસેનાં બિંદુઓને જોડતા દરેક રેખાખંડને વાદળી તથા બાકીના રેખાખંડોને લાલ રંગથી રંગો. જો લાલ વાદળી રેખાખંડોની સંખ્યા સરખી થાય તો n = .......... (જ્યાં n ≥ 2, n ∈ N )
5
6
7
4
102.
સમતલમાં આવેલાં n બિંદુઓ પૈકી 4 બિંદુઓ સમરેખ છે. અન્ય કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ નથી. આ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈ કેટલા ભિન્ન ચતુષ્કોણ બને ?
103.
n બાજુવાળા બહિર્મુખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડીને Tn જેટલા ત્રિકોણ બને છે. જો Tn+1 - Tn = 10 તો ની n કિંમત .......... છે.
10
5
7
8
104.
સમતલમાં n રેખાઓ છે, જે પૈકી કોઈ પણ બે સંપાતી અથવા સમાંતર નથી અને કોઈ પણ ત્રણ સંગામી નથી. આ રેખાઓનાં છેદબિંદુઓને જોડીને નવી કેટલી રેખાઓ દોરી શકાય ?
Advertisement
105.જો તો k ∈ .......
106.
n1 + n2 + n3 + n4 + n5 = 20 થાય તેવા પાંચ ધન પૂર્ણાંકો n1 < n2 < n3 < n4 < n5 ની ભિન્ન ગોઠવણી (n1, n2, n3, n4, n5) ની સંખ્યા = ......... .
8
9
7
12
Advertisement
107.ગણ અને ગણ માં અનુક્રમે અને ઘટકો હોય, તો જેમાં ઓછામાં ઓછા 3 ઘટકો હોય, તેવા ના ઉપગણોની સંખ્યા ......... છે.
256
219
275
510
B.
219
Tips: -
અહીં n (A) = 4 અને n (B) = 2 આપેલ છે. આથી n (A × B) = 4 × 2 = 8
∴ A × B ના કુલ ઉપગણોની સંખ્યા = 28 = 256
તથા A × B ના 0 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા =
A × B ના 1 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા
A × B ના 2 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા
∴ A × B ના ઓછામાં ઓછા 3 ઘટકોવાળા ઉપગનોની સંખ્યા = 256 - 1 - 8 - 28 = 219
Advertisement
108.
છ પત્ર અને છ કવર પર 1 થી 6 સુધીના નંબર આપીને 1 નંબરનો પત્ર 2 નંબરના કવરમાં આવે તથા એક પણ નંબરનો પત્ર તે જ નંબરના કવરમાં ન આવે તે રીતે દરેક કવરમાં ફક્ત એક જ પત્ર કુલ ........... રીતે મૂકી શકાય.
67
53
265
264
Advertisement
109.અંકો 3, 5, 6, 7 અને 8 નો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરીને 6000 કરતાં મોટા ..... ધન પૂર્ણાંકો બને.
120
72
192
216
110.
જો નું અવિભાજ્ય અવયવીકરણ 2a3b5c7d ... હોય, તો નીચેનામાંથી ...... સત્ય બને છે. (જ્યાં, a, b, c, d ... ∈ N)