Important Questions of ગણ, સંબંધ અને વિધેય for JEE Mathematics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ગણ, સંબંધ અને વિધેય

Multiple Choice Questions

51.
S = {(3,3), (5, 5), (9,9), (12,12), (5, 12), (3, 9), (3, 12), (3, 5)} થી વ્યાખ્યાયિત સંબંધ ગણ A = {3, 5, 9, 12} પર હોય, તો S એ ....... 
  • સ્વવાચક તથા પરંપરિત છે પરંતુ સંમિત નથી.

  • સ્વવાચક છે પરંતુ સંમિત કે પરંપરિત નથી. 

  • સંમિત તથા પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી. 

  • સામ્ય સંબંધ છે. 


52. bold f bold space bold colon bold space bold R bold space bold rightwards arrow bold space bold R bold comma bold space bold f bold left parenthesis bold x bold right parenthesis bold space bold equals bold space open curly brackets table attributes columnalign left end attributes row cell bold 0 bold semicolon bold x bold space bold સ ં મ ે ય bold space bold space end cell row cell bold x bold semicolon bold space bold x bold space bold અસ ં મ ે ય end cell end table close bold તથ ા bold space bold g bold space bold colon bold space bold R bold space bold rightwards arrow bold R bold comma bold space bold g bold left parenthesis bold x bold right parenthesis bold space bold equals bold space bold space bold space open curly brackets table attributes columnalign left end attributes row cell bold 0 bold semicolon bold space bold space bold x bold space bold અસ ં મ ે ય bold space bold space end cell row cell bold x bold semicolon bold space bold space bold x bold space bold સ ં મ ે ય end cell end table closeતો f-g
  • એક-એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી.

  • વ્યાપ્ત વિધય છે પરંતુ એક-એક વિધેય નથી. 

  • એક-એક તથા વ્યાપ્ત વિધેય છે. 

  • એક-એક નથી તથા વ્યાપ્ત વિધેય નથી.


53.
W એ અંગ્રેજી શબ્દકોશના શબ્દો દર્શાવે છે. S = {(x, y) ∈ W × W | શબ્દો x અને y માં ઓછામાં ઓછો એક મુળાક્ષર સામાન્ય છે} એ સંબંધ દર્શાવતો S  .......
  • સ્વવાચક સંબંધ ધરાવે પરંતુ સંમિત અને પરંપરિત નથી.

  • સ્વવાચક સંબંધ નથી પરંતુ સંમિત અને પરંપરિત છે. 

  • સામ્ય સંબંધ છે.

  • સ્વવાચક અને સંમિત સંબંધ છે પરંતુ પરંપરિત સંબંધ નથી. 


54.
S = {(x,y) | x, y ∈ N તથા x2 - 4xy + 3y2 = 0 } થી વ્યાખ્યાયિત સંબંધ માટે S એ........ જ્યાં N = પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
  • સંમિત તથા પરંપરિત છે.

  • સ્વવાચક અને સંમિત છે. 

  • સ્વવાચક છે પરંતુ સંમિત કે પરંપરિત નથી. 

  • સ્વવાચક તથા પરંપરિત છે.


Advertisement
55.
S {(x, y) | x, y ∈ R  તથા x = wy; w કોઈ સંમેય સંખ્યા છે } તથા
bold T bold space bold equals bold space open curly brackets open parentheses bold m over bold n bold comma bold p over bold q close parentheses bold space bold vertical line bold space bold m bold comma bold space bold n bold comma bold space bold p bold comma bold space bold q bold space bold એવ ા bold space bold પ ૂ ર ્ ણ ાં ક bold space bold છ ે bold space bold ક ે bold space bold જ ે થ ી bold space bold qm bold comma bold space bold pn bold semicolon bold space bold n bold comma bold space bold q bold space bold not equal to bold space bold 0 bold space close curly brackets હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ?
  • S તથા T સામ્ય સંબંધ નથી.

  • T સામ્ય સંબંધ છે. પરંતુ S સામ્ય સંબંધ નથી. 

  • S અને T બંને સામ્ય સંબંધ છે. 

  • S સામ્ય સંબંધ છે. પરંતુ T સામ્ય સંબંધ નથી.


56.
જો S = {(3, 3), (6, 6), (9,9), (12, 12), (6, 12), (3,9), (3,12), (3,6)} એ ગણ A = {3,6,9,12} પરનો સંબંધ દર્શાવે તો R એ ......  
  • સામ્ય સંબંધ છે.

  • માત્ર સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. 

  • માત્ર સ્વવાચક અને સંમિત સંબંધ છે. 

  • માત્ર સ્વવાચક સંબંધ છે.


57.
A = {1, 2, 3, 4}  હોય તથા સંબંધ S : A →A એ S = {(1,1), (2, 3), (3, 4), (4, 2)} થી વ્યાખ્યાયિત હોય, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
  • S ને વ્યસ્ત સંબંધ ન હોય.

  • S એ એક-એક વિધેય નથી. 

  • S વ્યાપ્ત વિધેય છે.

  • S એ વિધેય નથી.


58.
વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત સંબંધ એવો મળે કે જેથી S = {(x,y) | sec2x-tan2y = 1} હોય, તો S એ ......
  • સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.

  • સામ્ય સંબંધ છે.

  • સ્વવાચક તથા પરંપરિત છે પરંતુ સંમિત નથી. 

  • સંમિત તથા પરંપરિત છે પરંતું સ્વવાચક નથી. 


Advertisement
59.
S ⊂ (R×R), T ⊂ (R×R) માટે, S = {(x, y)|y = x + 1, 0 <x<2}  તથા T = {(x,y)| x - y એ પૂર્ણાંક છે} તો નીચેનામાંથી કયું સત્ય છે ?
  • S અને T માંથી કોઈ સામ્ય સંબંધ નથી.

  • T સામ્ય સંબંધ છે પરંતુ S સામ્ય નથી. 

  • S અને T બંને સામ્ય સંબંધ છે. 

  • S સામ્ય સંબંધ છે. પરંતુ T સામ્ય નથી.


60.
જો n(A) = 2 તથા n(B) = 4 હોય, તો A × B ના ત્રણ કે તેથી વધુ ઘટકોવાળા ઉપગણની સંખ્યા .......... હોય. 
  • 219

  • 211

  • 220

  • 256


Advertisement

Switch