Important Questions of ગણિતિય અનુમાનો સિદ્વાંત for JEE Mathematics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ગણિતિય અનુમાનો સિદ્વાંત

Multiple Choice Questions

11. યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન 1 : એ કોઈક માટે અવિભાજ્ય સંખ્યા નથી. 
વિધાન 2 : દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી. 
  • વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે. 
  • વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

12. જો S(k) = 1 + 3 + 5 + ... + (2k-1) = 3 k2,  તો નીચેના પૈકી કયું સત્ય છે ?
  • S(k) ⇒ S (k+1) સત્ય છે. 

  • S(1) સત્ય છે. 
  • S(k) ⇒S(k+1) સત્ય નથી. 
  • આ પરિણામ સાબિત કરવા માટે ગણિતીય અનુમાનના સિદ્વાંતનો ઉપયોગ થઈ શકે.

13. જો A = open square brackets table row bold 1 bold 0 row bold 1 bold 1 end table close square brackets અને I =open square brackets table row bold 1 bold 0 row 0 bold 1 end table close square brackets તો નીચેના પૈકી કયું દરેક n ≥ 1, n ∈ N માટે સત્ય છે ?
  • An = 2n-1 A + (n-1)I
  • An = nA + (n+1) I
  • An = 2n-1 A - (n-1) I
  • An = nA - (n -1) I

14. જો bold a subscript bold n bold space bold equals bold space square root of bold 7 bold plus square root of bold 7 bold plus square root of bold 7 bold plus bold. bold. bold. end root end root bold space bold n વખત તો ગણિતીય અનુમાનના સિદ્વાંત પરથી કયું સત્ય છે?
  • an > 7,  n ≥ 1
  • an > 3,  n ≥ 1
  • an < 4,  n ≥ 1
  • an < 3,  n ≥ 1

Advertisement
15. p(n) : 49n + 24n-1 એ n ∈ N માટે ......... વડે વિભાજ્ય છે. 
  • 7
  • 49
  • 25
  • 4

16. યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન 1 : 111...1 (n વખત) એ કોઈક n ∈ N - {1} માટે અવિભાજ્ય સંખ્યા નથી. 
વિધાન 2 : p(n) : 111...1  (n વખત) એ n = 91 માટે વિભાજ્ય સંખ્યા છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી. 
  • વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે. 
  • વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

17. table row cell begin inline style bold pi over bold 2 end style end cell row bold integral row bold 0 end table bold space fraction numerator bold sin to the power of bold 2 bold nx over denominator bold sinx end fraction bold dx bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold.  n ∈ N
  • 1

  • 0

  • bold 1 bold space bold plus bold space bold 1 over bold 3 bold space bold plus bold space bold 1 over bold 5 bold space bold plus bold space bold. bold. bold. bold space bold plus bold space fraction numerator bold 1 over denominator bold 2 bold n bold minus bold 1 end fraction
  • bold 1 bold plus bold 1 over bold 2 bold plus bold 1 over bold 3 bold plus bold. bold. bold. bold plus bold 1 over bold n

18. યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન 1 : દરેક n ∈ N માટે (n + 1)7 - n7 - 1 એ 7 વડે વિભાજ્ય છે. 
વિધાન 2 : દરેક n ∈ N માટે n7 - n એ 7 વડે વિભાજ્ય છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી. 
  • વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે. 
  • વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

Advertisement
Advertisement

Switch