દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.
-6, 3
6, -3
-3, -6
3, 6
22.સમીકરણ ના ....... ઉકેલ મળે.
0
1
2
3
23.સમીકરણ નું એક બીજ ....... હોય.
3
8
4
2
Advertisement
24.
જો α ≠ β તથા α2 = 5α - 3 તેમજ β2 = 5β - 3 હોય, તો અને બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ ....... હોય.