દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.
-6, 3
6, -3
-3, -6
3, 6
23.સમીકરણ નાં વાસ્તવિક બીજ ...... હોય.
1,2,3
2, 3
1, 3
1, 2
24.
જો 3,3 એ દ્વિઘાત સમીકરણ x2 + ax + β = 0 નાં બીજ હોય તથા -8, 2 એ દ્વિઘાત સમીકરણ x2 + αx + b = 0 નાં બીજ હોય, તો સમીકરણ x2 + ax + b = 0 નાં બીજ ...... હોય.
-8, 2
8, -2
-2, -8
2, 8
Advertisement
25.જો log2 x + logx 2 = = log2y + logy2 તથા x ≠ y હોય તો x+y = ......
8
26.સમીકરણ નું એક બીજ ....... હોય.
3
8
4
2
27.
જો દ્વિઘાત સમીકરણ (a2 + b2)x2 - 2b(a + c) x + (b2+c2)=0 નાં બીજ સમાન હોય તોa, b, c, ....... શ્રેણીમાં હોય a, b, c ∈ R.
સમગુણોત્તર
સમાંતર
સ્વરિત
સમાંતર-સમગુણોત્તર
28.જો x, y, z ભિન્ન અને વાસ્તવિક હોય, તો x2 + 4y2 + 9z2 - 6yz - 3zx - 2xy હંમેશાં ....... હોય.
0
ઋણ
અનૃણ
સંકર સંખ્યા
Advertisement
29.
જો α ≠ β તથા α2 = 5α - 3 તેમજ β2 = 5β - 3 હોય, તો અને બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ ....... હોય.