x ∈ R માટે જો દ્વિઘાત બહુપદી f(x) = ax2 + bx + c > 0 હોય તો g(x) = f(x) + f'(x) + f"(x) ....... થાય. x ∈ R.
g(x) = 0
g(x) < 0
g(x) ≥0
g(x) > 0
42.
સમીકરણ (x - a) (x- b) + (x - b) (x - c) + (x - c) (x - a) = 0 નાં બીજ હંમેશાં ........ હોય. (a≠b)
વાસ્ત્વવિક અસમાન
સમાન
અવાસ્તવિક સંકર
શુદ્વ કાલ્પનિક
43.x ∈ R માટે હોય તો x ∈ ........ .
[0, 64]
(6, 64)
(0, 64]
[0, 64)
44.
જો દ્વિઘાત સમીકરણ (x - a) (x - b) - k = 0 નાં બીજ c તથા d હોય તો a તથા b બીજવાળું દ્વિઘાત સમીકરણ ....... મળે.
(x - c) (x - d) + k = 0
(x + c) (x + d) - k = 0
(x - c) (x - d) - k = 0
(x + c) (x + d) + k = 0
Advertisement
45.
જો α, β એ સમીકરણ x2 + px + q = 0 નાં બીજ હોય અને α4, β4 એ સમીકરણ x2 - rx + s = 0 નાં બીજ હોય તો સમીકરણ x2 - 4qx + 2q2 - r = 0 નાં બીજ હંમેશાં ........ હોય.
બે સમાન અને વાસ્તવિક
બે ભિન્ન અને વાસ્તવિક
અવાસ્તવિક સંકર
એક વાસ્તવિક અને એક શુદ્વ કાલ્પનિક
Advertisement
46.ચલ x માં દ્વિઘાત સમીકરણ (cos p - 1)x2 + cos px + sin p = 0 નાં બીજ વાસ્તવિક હોય તો, p ∈ .....
C.
Tips: -
સમીકરણ (cos p - 1)x2 + cos px + sin p - 0 નાં બીજ વાસ્તવિક હોવાથી,
D = b2 - 4ac ≥ 0
∴ cos2 p - 4 (cos p - 1) sin ≥ 0
∴ cos2 p + 4 sin p (1 - cos p) ≥ 0
∴ cos2 p + 4 sin p (2 sin2 ) ≥ 0
હવે cos2 p ≥ 0 તથા sin2 હોય જ.
∴ જો sin p ≥ 0 હોય D ≥ 0 તો થાય જ.
p ∈ (0, ] હોય તો sin p ≥ o થાય.
∴ p ∈ (0, ]
Advertisement
47.
જો સમીકરણો x2 + ax + b = 0 અને x2 + bx + a = 0 નું એક બીજ સમાન હોય તો a + b ની કિંમત ......... હોય. (a ≠ b)
2
1
-1
0
48.
a, b, c ∈ R; a ≠ 0 માટે જો સમીકરણ a2x2 + bx + c = 0 નું એક બીજ α હોય તથા સમીકરણ a2 x2 - bx - c = 0 નું એક બીજ β હોય જ્યાં 0 < α < β હોય તો સમીકરણ a2x2 + 2bx + 2c = 0 નું બીજ γ હંમેશા નીચેનામાંથી ........ નું સમાધાન કરે.
Advertisement
49.
હોય તથા હોય તો a = ...... .
1000
100
100000
10
50.
જો ax + by = 1 હોય અને સમીકરણ px2 + qy2 = 1 ને માત્ર એક જ બીજ હોય તો નીચેનામાંથી કયું સત્ય બને ?