ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
Advertisement
12.જો l, m અને n એ કોઈ સમગુણોત્તર શ્રેણીના p, q અને r મા પદ હોય તથા l > 0, m >0, n >0 તો
2
3
0
1
C.
0
Tips: -
l = ARp-1, m = ARq-1, n = ARr-1 લો.
log l = log A + (p - 1) log R, log m = log A + (1 - 1) log તથા log n = log A + (r - 1) log R
Advertisement
13.નીચેની સમીકરણ સંહિતનો ઉકેલ અનન્ય હોય, તો k ની કિંમતનો ગણ ........ છે. x - ky + z = 0 kx + 3y - kz = 0 3x + y - z = 0
R - {2, 3}
R - {-3}
R - {2}
{2, 3}
14.k ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહિત (k + 1)x + 8y = 4k kx + (k+3)y = 3k-1 ને એક પણ ઉકેલ નથી.
2
1
3
અનંત
Advertisement
15.જો a + b + c = 0 હોય, તો નો એક ઉકેલ ....... છે.
1
2
0
a2 + b2 + c2
16.જો a, b, c ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો નું મૂલ્ય ........ છે.
ધન
ઋણ
શૂન્ય
સંકર
17.ધારો કે a, b, c ∈ R - {0} તથા a + c ≠ 0 જો તો n નું મૂલ્ય .....