13.જો a + b + c = 0 હોય, તો નો એક ઉકેલ ....... છે.
1
2
0
a2 + b2 + c2
14.k ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહિત (k + 1)x + 8y = 4k kx + (k+3)y = 3k-1 ને એક પણ ઉકેલ નથી.
2
1
3
અનંત
Advertisement
15.નીચેની સમીકરણ સંહિતનો ઉકેલ અનન્ય હોય, તો k ની કિંમતનો ગણ ........ છે. x - ky + z = 0 kx + 3y - kz = 0 3x + y - z = 0
R - {2, 3}
R - {-3}
R - {2}
{2, 3}
16.
ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
Advertisement
17.જો a1, a2, ..., an સમગુણોત્તર શ્રેણીમાં હોય અને ai > 0, i ≥ 1 તો
4
0
2
1
B.
0
Tips: -
ai = ARi-1 ⇒ log ai = log A + (i - 1) log R
Advertisement
18.ધારો કે a, b, c ∈ R - {0} તથા a + c ≠ 0 જો તો n નું મૂલ્ય .....
શૂન્ય
કોઇક શૂન્યેતર યુગ્મ પૂર્ણાંક
અસંમેય સંખ્યા
કોઈક અયુગ્મ પૂર્ણાંક
Advertisement
19.જો a ≠ p, b ≠ q, c ≠ r અને હોય, તો નું મૂલ્ય ....... છે.
2
-1
1
0
20.જો l, m અને n એ કોઈ સમગુણોત્તર શ્રેણીના p, q અને r મા પદ હોય તથા l > 0, m >0, n >0 તો