વિધેય g(x) એ વિધેય f(x) નું પ્રતિવિધેય છે. જો વિધેય f(x) એ R પર વિકલનીય હોય તો g"(f)x)) = .....
96.
ધારો કે વિધેય f એ દ્વિતિય વિકલિત ધરાવતું એવું વિધેય છે, જ્યાં f"(x) = -f(x) અને f'(x) = g(x). જો h(x) = (f(x))2 + (g(x))2 અને h(5) = 3 તો h(10) = .......
3
2
1
0
97.જો 5 f(x) + 3f = x + 2 અને y = x f(x), તો
14
-1
1
98.
જો એ x = 1 આગળ વિકલનીય હોય, તો a = ........ , b = .....