CBSE
B.
Tips: -
f(x)f(y) - f(xy) = x + y, ∀ x, y∈ R
x = 1, y = 1 લેતાં, (f(1))2 - f(1) - 2 = 0
∴ (f(1) - 2) (f (1) + 1) = 0
વળી, f(1) > 0. આથી f(1) = 2
(1) માં y = 1 મૂકતાં, f(x) 2 - f(x) = x + 1
∴ f(x0 = x + 1 આથી f-1(x) = x - 1
∴ h(x) = f(x)f-1(x) = x2 - 1
h(sin x + cos x) = (sin x + cos x)2 - 1 = sin 2x
આપણે જાણીએ છીએ કે sin x ચુસ્ત રીતે વધતું હોય તેવા મોટામાં મોટા અંતરાલની લંબાઈ છે.
∴ sin 2x માટે માંગેલ અંતરાલની લંબાઈ થાય.