CBSE
34, -19
-34, 19
-34, -19
34,19
C.
-34, -19
Tips: -
x-2y=4 અને 3x-5y=-7
વિધાન 1 : 3×3 વિસંમત શ્રેણિકોનો નિશ્ચાયક શુન્ય છે.
વિધાન 2 : કોઈ પણ શ્રેણિક A માટે
વિધાન 1 સત્ય છે; વિધાન 2 એ સત્ય છે. વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી આપે છે.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 સત્ય છે. વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી નથી.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

ધારો કે A અને B એ 3×3 સંમિત શ્રમિકો છે.
વિધાન 1 : A(BA) અને (AB)A સંમિત શ્રેણિકો છે.
વિધાન 2 : જો A નો B સાથે શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમોનું પાલન કરે તો AB સંમિત છે.
વિધાન 1 સત્ય છે; વિધાન 2 એ સત્ય છે. વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી આપે છે.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 સત્ય છે. વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી નથી.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.
જો
ધારો કે A એ શુન્યેતર ઘટકો વાળો 2 × 2 શ્રેણિક છે. અને A2 = I;I એ 2 × 2 એકમ શ્રેણિક છે.
ધારો કે tr(A) = A ના વિકર્ણના ઘટકોનો સરવાળો અને = det A
વિધાન 1 : tr (A) = 0
વિધાન 2 : = - 1

0
4
5
11