Important Questions of ક્રમચય અને સંચય for JEE Mathematics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

21. સંખ્યા 2354768 ના અંકોની ફેરબદલી કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થાય.
  • 9333240
  • 139998600
  • 279997200
  • 5833275

22.
4 છોકરા અને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી એક જ જાતિની બે વ્યક્તિ પાસ પાસે ન આવે ?
  • 576
  • 1152
  • 2880
  • 2304

23.
સંખ્યા 12304 ના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનાવી શકાતી બે અંકોની બધી જ સંખ્યાઓની સરવાળો ........ થાય.
  • 700
  • 200
  • 430
  • 2200

24.
3, 4 , 5 , 6 , 8 અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓના દશકના અંકોનો સરવાળો ......... છે.
  • 6240
  • 3120
  • 156
  • 624

Advertisement
25. જો A = {1, 2, 3 ... n} તો A પર વ્યાખ્યાયિત સમક્રમી દ્વિકક્રિયાઓની સંખ્યા ....... છે.
  • bold sum presubscript bold n bold n
  • bold n to the power of bold n to the power of bold 2 end exponent over bold 2
  • scriptbase open parentheses bold n to the power of bold 2 over bold n close parentheses end scriptbase presubscript bold n
  • આપેલ પૈકી એક પણ નહી

26. 100P7 + 7 × 100P6 = .... 
  • 100P7
  • 100Ps
  • 101P7
  • 101C7

27. 6k એ 100! નો અવયવ થાય તેવી k ની મહત્ત્તમ પૂર્ણાંક કિંમત ....... છે.
  • 97
  • 48
  • 47
  • 46

28.
1 થી 9 સુધીના અંકોની મદદથી પુનરાવર્તન સિવાય બનતી 4 અંકોની બધી જ સંખ્યાઓના એકમના અંકોનો સરવાળો ......... છે.
  • 15,120
  • 10,800
  • 12,700
  • 50,400

Advertisement
29.
સંખ્યા 23456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થશે. 
  • 53328
  • 3777500
  • 2777500
  • 277500

30.
સંખ્યા 123456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓના શતક અને એકમના અંકોનો સરવાળો ..... થાય. 
  • 8712
  • 252
  • 90720
  • 9072

Advertisement

Switch