MONDAY શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતા બધા જ (છ અક્ષરોના) શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં આ શબ્દનું સ્થાન .......... ક્રમે આવે. (પુનરાવર્તન સિવાય)
300
303
326
327
12.
અયુગ્મ અંક યુગ્મ સ્થાને આવે તે રીતે સંખ્યા 211177666 ના અંકોની ફેરબદલી કરીને નવ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
90
54
60
16
13.6 ! + 7 ! + 8 ! + ... + 100 ! નો દશકનો અંક ......... છે.
8
6
4
2
14.
માટે પર અનુક્રમે, 2, 3 અને 5 બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓની મદદથી કેટલી રેખાઓ મળે ?
34
32
45
33
Advertisement
15.
માટે પર અનુક્રમે 2, 3 અને 5 બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈ કુલ કેટલા ત્રિકોણ રચી શકાય ?
120
107
109
99
16.જો તો r = ....... .
36 અથવા 154
36 અથવા 155
35 અથવા 155
36 અથવા 153
Advertisement
17.0, 1, 2, 3, 4, 5 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને 5 આંકડાની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી બને ?
96
600
120
216
D.
216
Tips: -
જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય, તે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય.
અહીં આપેલ બધા જ અંકોનો સરવાળો 15 છે. માટે છ અક્ષરોમાંથી સરવાળો 15 થાય તેવા 5 અક્ષરો 1 2 3 4 5 અને સરવાળો 12 થાય તેવા પાંચ અક્ષરો 0, 1, 2, 4, 5 નો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવવી પડે. કારણ કે સરવાળો 12 થી ઓછો કે 15 થી વધુ થાય તેવા પાંચ અંકો મળે નહી.