3, 4 , 5 , 6 , 8 અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓના દશકના અંકોનો સરવાળો ......... છે. from Mathematics ક્રમચય અને સંચય
Login
Book Store
Download books and chapters from book store.
Currently only available for.
CBSE
Subject
Mathematics
Advertisement
Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય
Multiple Choice Questions
21.
સંખ્યા 12304 ના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનાવી શકાતી બે અંકોની બધી જ સંખ્યાઓની સરવાળો ........ થાય.
700
200
430
2200
Advertisement
22.
3, 4 , 5 , 6 , 8 અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓના દશકના અંકોનો સરવાળો ......... છે.
6240
3120
156
624
D.
624
Tips
: -
દશકના અંકોનો સરવાળો = એકમના અંકોનો સરવાળો
= (n - 1) ! × બધા જ અંકોનો સરવાળો
= (5 - 1) ! × (3 + 4 + 5 + 6 + 8)
= 24 × 26
= 624
એકમનો અંક નિશ્વિત હોય તેવી સંખ્યાની સંખ્યા = 4 !
તેમના એકમના અંકોનો સરવાળો = 24 × 26 = 624
Advertisement
23.
જો A = {1, 2, 3 ... n} તો A પર વ્યાખ્યાયિત સમક્રમી દ્વિકક્રિયાઓની સંખ્યા ....... છે.
આપેલ પૈકી એક પણ નહી
24.
સંખ્યા 23456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થશે.
53328
3777500
2777500
277500
Advertisement
25.
સંખ્યા 123456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓના શતક અને એકમના અંકોનો સરવાળો ..... થાય.
8712
252
90720
9072
26.
6
k
એ 100! નો અવયવ થાય તેવી k ની મહત્ત્તમ પૂર્ણાંક કિંમત ....... છે.
97
48
47
46
27.
સંખ્યા 2354768 ના અંકોની ફેરબદલી કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થાય.
9333240
139998600
279997200
5833275
28.
1 થી 9 સુધીના અંકોની મદદથી પુનરાવર્તન સિવાય બનતી 4 અંકોની બધી જ સંખ્યાઓના એકમના અંકોનો સરવાળો ......... છે.
15,120
10,800
12,700
50,400
Advertisement
29.
4 છોકરા અને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી એક જ જાતિની બે વ્યક્તિ પાસ પાસે ન આવે ?
576
1152
2880
2304
30.
100
P
7
+ 7 ×
100
P
6
= ....
100
P
7
100
P
s
101
P
7
101
C
7
2
3
4
Advertisement
Switch
Home
Exam Paper
Assignment
Exam Info
Incomplete
Incorrect
Repetitive
Suggest Edit
Submit