એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?
from Mathematics ક્રમચય અને સંચય
31.0, 1 અને 2 ની મદદથી 4 અંકોની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બને ?
27
8
18
9
32.અંકોના પુનરાવર્તન સિવાય ત્રણ અંકોની યુગ્મ સંખ્યાઓ કેટલી બને ?
360
320
348
328
33.સંખ્યા 35679 ના અંકોની ફેરબદલી 56000 કરતાં નાની પાંચ આંકડાની નવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
143
29
28
30
34.1, 2 અને 3 ની મદદથી જેના અંકોનો સરવાળો 10 થાય તેવી 7 અંકોની કેટલી સંખ્યાઓ બને ?
77
42
35
90
Advertisement
Advertisement
35.
એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?