DAUGHTER શબ્દના બધા જ અક્ષરોને પુનરાવર્તન સિવાય ગોઠવતાં આઠ અક્ષરના કુલ કેટલા શબ્દો મળે કે જેમાં બધા જ વ્યંજનના સ્થાને આવે ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

41. અંકો 1, 2, 3, 4, 5 અને 6 ની મદદથી ત્રણ અંકોની 4 વિભાજ્ય હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ મળે ?
  • 36
  • 54
  • 48
  • 32

42.
ENGLISH શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને સાત અક્ષરના કેટલા શબ્દો બને કે જેથી સ્વર હંમેશાં અયુગ્મ સ્થાને જ આવે ?
  • 719
  • 1440
  • 2880
  • 132

43. 200 ! ના અંતમાં ..... શૂન્યો છે. 
  • 51
  • 50
  • 49
  • 48

44. bold 1 bold times bold 1 bold space bold factorial bold space bold plus bold space bold 2 bold times bold 2 bold space bold factorial bold space bold plus bold space bold 3 bold times bold 3 bold space bold factorial bold space bold plus bold space bold. bold. bold. bold space bold plus bold space bold 99 bold times bold 99 bold space bold factorial bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold space
  • 100 ! + 1
  • 99 ! + 1
  • 100 ! - 1
  • 100 !

Advertisement
45.
ઓછામાં ઓછા એક અક્ષરનું પુનરાવર્તન થઈ શકે તે રીતે A, B, C, D, E અને F ની મદદથી 4 અક્ષરના કેટલા શબ્દો બની શકે ?
  • 1296
  • 936
  • 360
  • 1281

46. 1 થી 9 સુધીના અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને વધુમાં વધુ 9 અંકોની કુલ કેટલી સંખ્યાઓ બને ?
  • bold 1 over bold 8 bold left parenthesis bold 3 to the power of bold 20 bold minus bold 9 bold right parenthesis
  • bold sum from bold r bold equals bold 1 to bold 9 of bold C presubscript bold 9 subscript bold r
  • fraction numerator bold 9 to the power of bold 10 bold space bold minus bold space bold 1 over denominator bold 8 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 

47. open parentheses table row cell bold 2 bold n end cell row bold 6 end table close parentheses bold space bold plus bold space bold space open parentheses table row cell bold 2 bold n bold plus bold 1 end cell row bold 1 end table close parentheses bold space bold plus bold space open parentheses table row cell bold 2 bold n bold space bold plus bold space bold 2 end cell row bold 2 end table close parentheses bold space bold plus bold space bold. bold. bold. bold space bold space open parentheses table row cell bold 2 bold n bold plus bold 25 end cell row bold 25 end table close parentheses bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold.
  • open parentheses table row cell bold 2 bold n bold plus bold 26 end cell row cell bold 2 bold n bold minus bold 1 end cell end table close parentheses
  • open parentheses table row cell bold 2 bold n bold plus bold 26 end cell row bold 26 end table close parentheses
  • open parentheses table row cell bold 2 bold n bold plus bold 25 end cell row bold 26 end table close parentheses
  • open parentheses table row cell bold 2 bold n bold plus bold 26 end cell row bold 25 end table close parentheses

48. 7 રેખાઓ અને 5 વર્તુળ વધુમાં વધુ કેટલાં બિંદુઓમાં છેદે ?
  • 35
  • 111
  • 70
  • 66

Advertisement
Advertisement
49.
DAUGHTER શબ્દના બધા જ અક્ષરોને પુનરાવર્તન સિવાય ગોઠવતાં આઠ અક્ષરના કુલ કેટલા શબ્દો મળે કે જેમાં બધા જ વ્યંજનના સ્થાને આવે ?
  • 720
  • 3600
  • 7200
  • 39600

C.

7200

Tips: -

અહીં કુલ આઠ અક્ષરોમાં ત્રણ સ્વર A, U, E અને પાંચ વ્યંજન D, G, H, T, R છે.
 
ત્રણ સ્વરને પાંચ સ્થાનમાં ગોઠવવાના કુલ પ્રકારની સંખ્યા = 5P3 = 5 × 4 × 3 = 60
 
બાકીના પાંચ અક્ષરોને પાંચ સ્થાનમાં ગોઠવવાના પ્રકારની સંખ્યા = 5 ! = 120
 
માંગેલ શબ્દોની કુલ સંખ્યા =  60 × 120 = 7200

Advertisement
50.
SCHOOL શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને બનાવી શકાતા છ અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં SCHOOL શબ્દ કયા ક્રમે આવે ?
  • 303
  • 302
  • 243
  • 304

Advertisement

Switch