from Mathematics ક્રમચય અને સંચય
Login
Book Store
Download books and chapters from book store.
Currently only available for.
CBSE
Subject
Mathematics
Advertisement
Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય
Multiple Choice Questions
41.
ઓછામાં ઓછા એક અક્ષરનું પુનરાવર્તન થઈ શકે તે રીતે A, B, C, D, E અને F ની મદદથી 4 અક્ષરના કેટલા શબ્દો બની શકે ?
1296
936
360
1281
42.
DAUGHTER શબ્દના બધા જ અક્ષરોને પુનરાવર્તન સિવાય ગોઠવતાં આઠ અક્ષરના કુલ કેટલા શબ્દો મળે કે જેમાં બધા જ વ્યંજનના સ્થાને આવે ?
720
3600
7200
39600
43.
ENGLISH શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને સાત અક્ષરના કેટલા શબ્દો બને કે જેથી સ્વર હંમેશાં અયુગ્મ સ્થાને જ આવે ?
719
1440
2880
132
44.
SCHOOL શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને બનાવી શકાતા છ અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં SCHOOL શબ્દ કયા ક્રમે આવે ?
303
302
243
304
Advertisement
45.
100 ! + 1
99 ! + 1
100 ! - 1
100 !
Advertisement
46.
D.
Tips
: -
Advertisement
47.
7 રેખાઓ અને 5 વર્તુળ વધુમાં વધુ કેટલાં બિંદુઓમાં છેદે ?
35
111
70
66
48.
અંકો 1, 2, 3, 4, 5 અને 6 ની મદદથી ત્રણ અંકોની 4 વિભાજ્ય હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ મળે ?
36
54
48
32
Advertisement
49.
1 થી 9 સુધીના અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને વધુમાં વધુ 9 અંકોની કુલ કેટલી સંખ્યાઓ બને ?
આપેલ પૈકી એક પણ નહી
50.
200 ! ના અંતમાં ..... શૂન્યો છે.
51
50
49
48
4
5
6
Advertisement
Switch
Home
Exam Paper
Assignment
Exam Info
Incomplete
Incorrect
Repetitive
Suggest Edit
Submit