એક સમતલમાં 20 રેખાઓ પૈકી 10 રેખાઓ બિંદુ A આગળ સંગામી છે. 4 રેખાઓ બિંદુ B આગળ સંગામી છે. તે સિવાયની બીજી કોઈ પણ ત્રણ રેખાઓ સંગામી નથી. કોઈ પણ બે રેખાઓ સમાંતર નથી. આ 20 રેખાઓ પરસ્પર કેટલાં બિંદુઓમાં છેદશે ?
187
141
139
137
68.અંકોના પુનરાવર્તન સિવાય 5 ના ગુણકમાં હોય તેવી ચાર અંકોનીકેટલી સંખ્યાઓ બને ?
952
840
672
1008
Advertisement
69.A હંમેશાં B કરતાં આગળ આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
120
90
360
345
70.
એક સમતલમાં આવેલી બે સમાંતર રેખાઓ અને પૈકી પર પાંચ અને પર ચાર ભિન્ન બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓ જેનાં શિરોબિંદુઓ હોય તેવા કેટલા બહિર્મુખ ચતુષ્કોણ રચી શકાય ?