એક સમતલમાં આવેલી બે સમાંતર રેખાઓ અને પૈકી પર પાંચ અને પર ચાર ભિન્ન બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓ જેનાં શિરોબિંદુઓ હોય તેવા કેટલા બહિર્મુખ ચતુષ્કોણ રચી શકાય ?
from Mathematics ક્રમચય અને સંચય
61.A હંમેશાં B કરતાં આગળ આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
120
90
360
345
62.
10 બાજુવાળા બહિર્મુર્ખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી જેની એક બાજુ બહુકોણની બાજુ હોય તેવા કેટલા ત્રિકોણ બને ?
60
270
80
61
63.જો n(A) = 51 હોય, તો જેમાં ઓછામાં ઓછા 25 સભ્યો હોય તેવા A ના ઉપગણોની સંખ્યા ....... હશે.
250
251
64.A પછી તરત જ B આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
120
360
60
90
Advertisement
65.
એક બહિર્મુખ બહુકોણની બાજુઓની સંખ્યા કરતાં તેના વિકર્ણોની સંખ્યા 52 વધારે છે, તો તે બહુકોણનાં શિરોબિંદુઓની સંખ્યા કેટલી હશે ?
13
14
15
16
66.n દડાને બે મિત્રોને કુલ કેટલી રીતે વહેંચી શકાય કે જેથી એક મિત્રને m અને બીજા મિત્રને n- m દડા મળે ?
67.27456 સંખ્યાના અંકોની પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતાં 4 અંકોની નવ વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
24
120
20
18
Advertisement
68.
એક સમતલમાં આવેલી બે સમાંતર રેખાઓ અને પૈકી પર પાંચ અને પર ચાર ભિન્ન બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓ જેનાં શિરોબિંદુઓ હોય તેવા કેટલા બહિર્મુખ ચતુષ્કોણ રચી શકાય ?
180
90
60
720
C.
60
Tips: -
બહિર્મુખ ચતુષ્કોણની સંખ્યા
Advertisement
Advertisement
69.અંકોના પુનરાવર્તન સિવાય 5 ના ગુણકમાં હોય તેવી ચાર અંકોનીકેટલી સંખ્યાઓ બને ?
952
840
672
1008
70.
એક સમતલમાં 20 રેખાઓ પૈકી 10 રેખાઓ બિંદુ A આગળ સંગામી છે. 4 રેખાઓ બિંદુ B આગળ સંગામી છે. તે સિવાયની બીજી કોઈ પણ ત્રણ રેખાઓ સંગામી નથી. કોઈ પણ બે રેખાઓ સમાંતર નથી. આ 20 રેખાઓ પરસ્પર કેટલાં બિંદુઓમાં છેદશે ?