71.A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ?
24
124
119
23
72. ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
76
24
6
17
73.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
3254
3720
4095
3255
74.
2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી.
4
1
2
3
Advertisement
Advertisement
75.0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?