MONDAY શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને છ અક્ષરોના કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો હંમેશાં શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જ આવે ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

71.
7 બાજુવાળા બહિર્મુખ બહુકોણની એક પણ બાજુ ત્રિકોણની બાજુ ન હોય તેવા કેટલા ત્રિકોણ સપ્તકોણનાં શિરોબિંદુઓને જોકવાથી મળે ?
  • 9
  • 10
  • 7
  • 8

72. 1 થી 9999 સુધીની સંખ્યાઓમાં 2 કેટલી વખત આવે ? 
  • 4000
  • 3001
  • 3000
  • 5000

73. bold sum from bold k bold equals bold 4 to bold 200 of bold space bold left parenthesis bold k bold space bold space bold factorial bold right parenthesis to the power of bold 2 bold space ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
  • 76
  • 24
  • 6
  • 17

Advertisement
74.
MONDAY શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને છ અક્ષરોના કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો હંમેશાં શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જ આવે ?
  • 120
  • 360
  • 240
  • 390

A.

120

Tips: -

અહીં કુલ છ અક્ષરોમાં બે સ્વર O અને A છે. શબ્દકોશ પ્રમાણે A પહેલાં અને O પછી આવે તેવા શબ્દોની સંખ્યા શોધવી છે. 

છ અક્ષરોના કુલ શબ્દોની સંખ્યા = 6 ! = 720 

આમાંથી અડધા એટલે કે 360 શબ્દોમાં A, O ની પહેલાં આવશે.
 
∴  માંગેલ શબ્દોની સંખ્યા = 360

Advertisement
Advertisement
75.
2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી. 
  • 4
  • 1
  • 2
  • 3

76. A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ? 
  • 24
  • 124
  • 119
  • 23

77. 0 થી 9 સુધીના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને ચાર અંકોની 20 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
  • 224
  • 112
  • 288
  • 256

78. bold sum from bold k bold equals bold 1 to bold 50 of bold space bold k bold factorial ને 14 વડે ભાગતાં શેષ કેટલી મળે ?
  • 4
  • 5
  • 7
  • 6

Advertisement
79. 65 વિકર્ણોવાળા બહિર્મુખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી કેટલા બહિર્મુખ ચતુષ્કોણ બને ?
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses bold space bold cross times bold space bold 4 bold space bold factorial
  • open parentheses table row bold 10 row bold 4 end table close parentheses
  • open parentheses table row bold 13 row bold 4 end table close parentheses bold space bold cross times bold space bold 3 bold space bold factorial

80.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
  • 3254
  • 3720
  • 4095
  • 3255

Advertisement

Switch