MONDAY શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને છ અક્ષરોના કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો હંમેશાં શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જ આવે ?
120
360
240
390
Advertisement
73.A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ?
24
124
119
23
C.
119
Tips: -
અહીં A ચાર વખત, B ત્રણ વખત, C બે વખત અને D એક વખત આવે છે. ∴ n1 = 4, n2 = 3, n3 = 2, n4 = 1
ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર
Advertisement
74.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.