જુદા જુદા રંગના ચાર દડા અને તે જ રંગની ચાર પેટીઓ છે. દરેક પેટીમાં એક દડો આવે તે ચાર દડાઓ પેટીમાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી કોઈ દડો તે જ રંગની પેટીમાં ન આવે ?
from Mathematics ક્રમચય અને સંચય
81.અંકો 0, 1, 2, 3, 5 અને 7 વડે ચાર અંકોની ........ અયુગ્મ સંખ્યાઓ બને.
400
375
216
720
82.30 ! એ ...... સંખ્યા વડે વિભાજ્ય છે.
457
458
9 × 1517
37 × 157
Advertisement
83.
જુદા જુદા રંગના ચાર દડા અને તે જ રંગની ચાર પેટીઓ છે. દરેક પેટીમાં એક દડો આવે તે ચાર દડાઓ પેટીમાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી કોઈ દડો તે જ રંગની પેટીમાં ન આવે ?
9
12
6
3
A.
9
Tips: -
પ્રથમ દડો તે દડાના રંગ સિવાયના રંગની પેટીમાં મૂકવાના પ્રકાર = 3
પ્રથમ દડો જે પેટીમાં મૂક્યો હોય તે પેટીનો જે રંગ હોય તે રંગનો દડો બાકીના ત્રણ પેટીમાંથી ગમે તે પેટીમાં મૂકી શકાય.
∴ બીજો દડો મૂકવાના પ્રકારની સંખ્યા = 3
બાકીના બે દડા મૂકવાના પ્રકાર એક-એક છે.
∴ કુલ પ્રકાર = 3 × 3 × 1 × 1 = 9
Advertisement
84.5 ભિન્ન વસ્તુઓને 3 વ્યક્તિઓની વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથે દરેકને ઓછામાં ઓછી એક વસ્તુ મળે ?
150
300
25
120
Advertisement
85.અંગેજી મૂળાક્ષરોના 10 ભિન્ન અક્ષરો આપેલ છે. આ અક્ષરોમાંથી 5 અક્ષરોના શબ્દ બનાવવામાં આવે છે, તો ઓછામાં ઓછા એક અક્ષરનું પુનરાવર્તન થતું હોય તેવા શબ્દોની સંખ્યા ...... છે.
99748
30240
69760
આપેલ પૈકી એક પણ નહી
86.અંકો 0, 1, 2, 3 અને 4 ની મદદથી 1000 કરતાં મોટી પરંતુ 4000 કરતાં મોટી ન હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ? (પુનરાવર્તન સાથે )
375
350
450
576
87.50 વસ્તુઓનું 10, 10, 10, 15 અને 5 વસ્તુઓના જૂથમાં વિભાજન કેટલી રીતે કરી શકાય ?
88.શબ્દ ENDEANOEL ના અક્ષરોના કેટલા ક્રમચયો શબ્દ ENDEA ને સમાવે છે ?
2 × 5 !
7 × 5 !
5 !
21 × 5 !
Advertisement
89.
COCHIN શબ્દના અક્ષરોના ક્રમચયો બનાવવામાં આવે છે અને વધા જ ક્રમચયોને અંગેજી ડીક્શનરી પ્રમાણે ક્રમમાં ગોઠવવામાં આવે છે. COCHIN શબ્દની પહેલાં શબ્દોની સંખ્યા ......... છે.
360
96
192
48
90.
જો nCr એ n વસ્તુઓમાંથી r વસ્તુઓના સંચયની સંખ્યા દર્શાવતો nC(r+1) + nC(r-1) + 2 × nCr = ........