અંકો 0, 1, 2, 3 અને 4 ની મદદથી 1000 કરતાં મોટી પરંતુ 4000 કરતાં મોટી ન હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ? (પુનરાવર્તન સાથે )
from Mathematics ક્રમચય અને સંચય
81.5 ભિન્ન વસ્તુઓને 3 વ્યક્તિઓની વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથે દરેકને ઓછામાં ઓછી એક વસ્તુ મળે ?
150
300
25
120
Advertisement
82.અંકો 0, 1, 2, 3 અને 4 ની મદદથી 1000 કરતાં મોટી પરંતુ 4000 કરતાં મોટી ન હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ? (પુનરાવર્તન સાથે )
375
350
450
576
A.
375
Tips: -
અહીં 1001 થી 4000 સુધીની સંખ્યાઓ શોધવાની છે. માટે માગેલ સંખ્યાઓ 4 અંકની હોય.
હજારનું સ્થાન 1, 2, 3 વડે અને બાકીનાં સ્થાન 0, 1, 2, 3, 4 વડે ભરમાં મળતી કુલ સંખ્યાઓની સંખ્યા 3 × 5 × 5 × 5 = 375 મળશે.
જેમાં 1000 નો સમાવેશ થશે પરંતુ 4000 નો સમાવેશ થશે નહી. આપણે ગણતરીમાં 1000 લેવાની નથી પરંતુ 4000 લેવાની છે.
∴ માગેલ સંખ્યાઓની સંખ્યા = 375 - 1 + 1 = 375
Advertisement
83.અંગેજી મૂળાક્ષરોના 10 ભિન્ન અક્ષરો આપેલ છે. આ અક્ષરોમાંથી 5 અક્ષરોના શબ્દ બનાવવામાં આવે છે, તો ઓછામાં ઓછા એક અક્ષરનું પુનરાવર્તન થતું હોય તેવા શબ્દોની સંખ્યા ...... છે.
99748
30240
69760
આપેલ પૈકી એક પણ નહી
84.
જુદા જુદા રંગના ચાર દડા અને તે જ રંગની ચાર પેટીઓ છે. દરેક પેટીમાં એક દડો આવે તે ચાર દડાઓ પેટીમાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી કોઈ દડો તે જ રંગની પેટીમાં ન આવે ?
9
12
6
3
Advertisement
85.30 ! એ ...... સંખ્યા વડે વિભાજ્ય છે.
457
458
9 × 1517
37 × 157
86.
જો nCr એ n વસ્તુઓમાંથી r વસ્તુઓના સંચયની સંખ્યા દર્શાવતો nC(r+1) + nC(r-1) + 2 × nCr = ........
(n+1)C(r+1)
(n+2)C(r+1)
(n+2)Cr
આપેલ પૈકી એક પણ નહી
87.અંકો 0, 1, 2, 3, 5 અને 7 વડે ચાર અંકોની ........ અયુગ્મ સંખ્યાઓ બને.
400
375
216
720
88.શબ્દ ENDEANOEL ના અક્ષરોના કેટલા ક્રમચયો શબ્દ ENDEA ને સમાવે છે ?
2 × 5 !
7 × 5 !
5 !
21 × 5 !
Advertisement
89.
COCHIN શબ્દના અક્ષરોના ક્રમચયો બનાવવામાં આવે છે અને વધા જ ક્રમચયોને અંગેજી ડીક્શનરી પ્રમાણે ક્રમમાં ગોઠવવામાં આવે છે. COCHIN શબ્દની પહેલાં શબ્દોની સંખ્યા ......... છે.
360
96
192
48
90.50 વસ્તુઓનું 10, 10, 10, 15 અને 5 વસ્તુઓના જૂથમાં વિભાજન કેટલી રીતે કરી શકાય ?