91.MISSISSIPPI શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી S બે પાસપાસે ન આવે ?
92.
એક વિદ્યાર્થી પ્રથમ પાંચ પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા ચાર પ્રશ્નોના જવાબ આપવાના હોય તે રીતે 13 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નોના જવાબ કેટલી રીતે આપી શકે ?
280
346
196
140
93.
જો p અને q નો લ.સા.અ. r2 t4 s2 હોય, જ્યાં r, s, t અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ છે. p અને q ધન પૂર્ણાંક છે, તો આવી ક્રમયુક્ત જોડ (p, q) ની સંખ્યા ........ છે.
252
254
224
225
94.
એક ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ જેટલા ઉમેદવાર ચૂંટવાના છે તેટલા મત આપી શકે છે. ચૂંટણીમાં 10 ઉમેદવારમાંથી 4 ઉમેદવાર ચૂંટવાના છે. જો મતદારને ઓછામાં ઓછો એક મત આપવાનો હોય, તો તે મતદાન કેટલી રીતે કરી શકે ?
385
5040
1110
6210
Advertisement
95.સમતલમાં આવેલાં 10 બિંદુઓ પૈકી 6 બિંદુઓ સમરેખ છે. જો આ બધાં બિંદુઓની મદદથી ત્રિકોણ બને, તો .......
N > 190
N ≤ 100
100 < N ≤ 140
140 < N ≤ 190
96.વિધેય f(x) = (7-x)P(x-3) નો વિસ્તાર ...... છે.
{1, 2, 3, 4, 5}
{1, 2, 3, 4, 5, 6}
{1, 2, 3}
{1, 2, 3, 4}
97.
દડાઓના રંગ સિવાય દડાઓ સમાન છે. તેમ ધારી, 10 સફેદ, 9 લીલા અને 7 કાળા રંગના દડામાંથી એક કે વધુ દડા કરેલી રીતે પસંદ કરી શકાય ?
880
879
630
629
98.ગણ S = {1, 2, 3, ... 12} ને સમાન સભ્યોની સંખ્યાવાળા ઉપગણ A, B, C માં વિભાજન કરવામાં આવે કે જેથી A ∪ B ∪ C = S, A ∩ B = B ∩ C = A ∩ C = તો આ કેટલા પ્રકારે શક્ય છે ?
Advertisement
Advertisement
99.8 સમાન દડાને ત્રણ ભિન્ન ખોખામાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી એક પણ ખોખું ખાલી ન રહે ?
8C3
38
5
21
D.
21
Tips: -
n સમાન વસ્તુઓને એક પણ સ્થાન ખાલી ન રહે તે રીતે r ભિન્ન સ્થાનમાં ગોઠવવાના
કુલ પ્રકાર = (n-1)C(r-1)
= 7C2
= 21
Advertisement
100.
6 ભિન્ન નવલકથાઓ અને 3 ભિન્ન શબ્દકોશોમાંથી 4 નવલકથાઓ અને 1 શબ્દકોશ પસંદ કરીને છાજલી પર ગોઠવવામાં આવે છે. શબ્દકોશ હંમેશાં મધ્યમાં જ રહે તેવી ગોઠવણીના પ્રકારની સંખ્યા ........ છે.