MATHEMATICS શબ્દમાં જે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી તે અક્ષરો અયુગ્મ સ્થાને અને જે અક્ષરોનું પુનરાવર્તન થાય છે તે અક્ષરો યુગ્મ સ્થાને આવે તે રીતે છ અક્ષરોના બનતા શબ્દોની સંખ્યા ....... છે. from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

Advertisement
111.
MATHEMATICS શબ્દમાં જે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી તે અક્ષરો અયુગ્મ સ્થાને અને જે અક્ષરોનું પુનરાવર્તન થાય છે તે અક્ષરો યુગ્મ સ્થાને આવે તે રીતે છ અક્ષરોના બનતા શબ્દોની સંખ્યા ....... છે.
  • 720
  • 540
  • 102
  • 2520

D.

2520

Advertisement
112. (1 + x2)4 (1 + x3)7 (1 + x4)12 ના વિસ્તરણમાં x11 નો સહગુણક ...... છે. 
  • 1113
  • 1106
  • 1051
  • 1120

113. પાંચ ચાર ત્રણ અને બે વડે પાંચ અક્ષરોના કેટલા શબ્દો બને ? 
  • 901
  • 900
  • 41
  • 910

114.
છ વ્યક્તિઓ A, B, C, D, E, F એક વત્યુળાકાર ટેબલ પર કેટલી રીતે બેસી શકે કે જેથી A ની જમણી બાજુ B અથવા C અને B ની જમણી બાજુ C અથવા D આવે ?
  • 72
  • 20
  • 18
  • 16

Advertisement
115.
અંકો 3,3,5,5,8,8,8 અને 8 નો ઉપયોગ કરીને 4000 થી મોટી ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય ?
  • 87
  • 51
  • 60
  • 48

116.
GUJARAT શબ્દના અક્ષરોની મદદથી અક્ષર G આવે જ તેવી રીતે ચાર અક્ષરના કુલ કેટલા શબ્દો બને ?
  • 336
  • 300
  • 296
  • 288

Advertisement

Switch