આ પરિણામ સાબિત કરવા માટે ગણિતીય અનુમાનના સિદ્વાંતનો ઉપયોગ થઈ શકે.
17.યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : 111...1 (n વખત) એ કોઈક n ∈ N - {1} માટે અવિભાજ્ય સંખ્યા નથી. વિધાન 2 : p(n) : 111...1 (n વખત) એ n = 91 માટે વિભાજ્ય સંખ્યા છે.
વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી.