યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : એ કોઈક માટે અવિભાજ્ય સંખ્યા નથી. વિધાન 2 : દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે.
from Mathematics ગણિતિય અનુમાનો સિદ્વાંત
આ પરિણામ સાબિત કરવા માટે ગણિતીય અનુમાનના સિદ્વાંતનો ઉપયોગ થઈ શકે.
13.જો A = અને I = તો નીચેના પૈકી કયું દરેક n ≥ 1, n ∈ N માટે સત્ય છે ?
An = 2n-1 A + (n-1)I
An = nA + (n+1) I
An = 2n-1 A - (n-1) I
An = nA - (n -1) I
14.યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : 111...1 (n વખત) એ કોઈક n ∈ N - {1} માટે અવિભાજ્ય સંખ્યા નથી. વિધાન 2 : p(n) : 111...1 (n વખત) એ n = 91 માટે વિભાજ્ય સંખ્યા છે.
વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.
Advertisement
Advertisement
15.યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : એ કોઈક માટે અવિભાજ્ય સંખ્યા નથી. વિધાન 2 : દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે.
વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.
C.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
Tips: -
n = 41 લેતાં n2 + n + 41 = 412 + 41 + 52 = 41 × 43 અવિભાજ્ય નથી.
∴ વિધાન 1 સત્ય છે.
1 એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પરંતુ વિભાજ્ય કે અવિભાજ્ય નથી, એકમ પૂર્ણાંક છે.
∴ વિધાન 2 અસત્ય છે.
∴ વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
Advertisement
16. n ∈ N
1
0
17.યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : દરેક n ∈ N માટે (n + 1)7 - n7 - 1 એ 7 વડે વિભાજ્ય છે. વિધાન 2 : દરેક n ∈ N માટે n7 - n એ 7 વડે વિભાજ્ય છે.
વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી.
વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે.
વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.
18.p(n) : 49n + 24n-1 એ n ∈ N માટે ......... વડે વિભાજ્ય છે.