10.
જો z1 તથા x2 એ દ્વિઘાત સમીકરણ x2 - 3x + p = 0 નાં બીજ હોય તથા x3 અને x4 એ દ્વિઘાત સમીકરણ x2 - 12x + q = 0 નાં બીજ હોય તથા જો આ ચારેય બીજ વધતી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો p = ......, q = ......
-
p = 2; q = 32
-
p = 4; q = 16
-
p = 4; q = 32
-
p = 2; q = 16