જો દ્વિઘાત સમીકરણ a (b - c)x2 + b (c-a) x + c (a-b) = 0 નાં બે બીજ સમાન હોય તો a, b, c ........ શ્રેણીમાં હોય. from Mathematics દ્વિઘાત સમીકરણ
Login
Book Store
Download books and chapters from book store.
Currently only available for.
CBSE
Subject
Mathematics
Advertisement
Gujarati JEE Mathematics : દ્વિઘાત સમીકરણ
Multiple Choice Questions
51.
જો દ્વિઘાત
સમીકરણ
x
2
-bx + c = 0 નાં બીજ બે ક્રમિક પૂર્ણાંકો હોય, તો b
2
- ac = .......
3
1
2
-2
52.
દ્વિઘાત સમીકરણ x
2
+ px + 8 = 0 ના બે બીજ વચ્ચેનો તફાવત 2 હોય, તો p ની કિંમત ..... હોય.
±2
±6
±4
±8
53.
જો દ્વિઘાત સમીકરણ x
2
+ x + 1 = 0 નાં બીજ α અને β હોય, તો જેનાં બીજ α
19
તથા β
7
હોય તેવું દ્વિઘાત સમીકરણ ........ હોય.
x
2
+ x - 1 = 0
x
2
- x + 1 = 0
x
2
+ x + 1 = 0
x
2
- x - 1 = 0
54.
બે દ્વિઘાત સમીકરણો a
1
x
2
+ b
1
x + c
1
= 0 અને a
2
x
2
+ b
2
x + c
2
= 0 ને એક બીજ સામાન્ય(સમાન) હોય તો (a
1
b
2
- a
2
b
1
) (b
1
c
2
- b
2
c
1
) ની કિંમત ....... હોય.
(a
1
c
2
-a
2
c
1
)
2
(a
1
c
1
-a
2
c
2
)
2
(a
1
a
2
-c
1
c
2
)
2
-(a
1
c
2
-a
2
c
1
)
2
Advertisement
55.
સમીકરણ x
2
+ px + q = 0; p; q ∈ R નું એક બીજ 2 +
હોય તો p = .......; q = ..........
p = 4, q = 7
p = 4, q = -7
p = -4, q = -7
p = -4, q = 7
56.
જો p, q, r ધન હોય અને સમાંતર શ્રેણીમાં હોય, તો દ્વિઘાત સમીકરણ px
2
+ qx + r = 0 નાં બીજ વાસ્તવિક હોવા માટે ......... હોવું જોઈએ.
57.
k ની ..... કિંમત માટે દ્વિઘાત સમીકરણ kx
2
+ 1 = kx + 3x - 11x
2
નાં બીજ વાસ્તવિક તથા સમાન હોય.
5, -7
7, -5
5, 7
-11,-3
58.
દ્વિઘાત સમીકરણ 3x
2
+ 2x + p (-1)=0 નાં બીજ વિષમચિહન હોય તો p ની કિંમતોનો ગણ .....
(-∞, 0)
(1, ∞)
(0, ∞)
(0, 1)
Advertisement
Advertisement
59.
જો દ્વિઘાત સમીકરણ a (b - c)x
2
+ b (c-a) x + c (a-b) = 0 નાં બે બીજ સમાન હોય તો a, b, c ........ શ્રેણીમાં હોય.
સમાંતર
સમગુણોત્તર
સમાંતર-સમગુણોત્તર
સ્વરિત
D.
સ્વરિત
Tips
: -
α = 1 સમીકરણનું સમાધાન કરે છે. આથી β = 1 આથી α β = 1
∴ a, b,c સ્વરિત શ્રેણીમાં હોય
Advertisement
60.
શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ a, b, c એવી મળે કે જેથી
હોય, તો દ્વિઘાત સમીકરણ ax
2
+ bx + c = 0 ને ......... .
(0, 2) માં એક પણ બીજ ન હોય.
(0, 2) માં બે બીજ હોય.
(1, 2) માં ઓછામાં ઓછું એકબીજ હોય જ.
બે વાસ્તવિક સંકર બીજ હોય.
5
6
7
Advertisement
Switch
Home
Exam Paper
Assignment
Exam Info
Incomplete
Incorrect
Repetitive
Suggest Edit
Submit