દ્વિઘાત સમીકરણ x2 - (a - 2) x - a - 1 = 0 નાં બીજનાં વર્ગોનો સરવાળો ન્યુનતમ કિંમત ધારણ કરે તો a = ......... .  from Mathematics દ્વિઘાત સમીકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : દ્વિઘાત સમીકરણ

Multiple Choice Questions

Advertisement
61.
દ્વિઘાત સમીકરણ x2 - (a - 2) x - a - 1 = 0 નાં બીજનાં વર્ગોનો સરવાળો ન્યુનતમ કિંમત ધારણ કરે તો a = ......... . 
  • 3
  • 2
  • 0
  • 1

D.

1

Tips: -

ધારો કે દ્વિઘાત સમીકરણ x2 - (a - 2)x - a - 1 = 0 નાં બીજ α અને β છે. 

α2 + β2 ન્યુનતમ કિંમત ધારણ કરે છે.
 

અહીં α + β = a - 2 તથા α β = -(a+1) છે. 

∴ α2 + β2 = (α + β)2 - 2 αβ

               = (a - 2)
2 + 2 (a + 1) 

               = a2 - 2a + 6 

               = (a - 1)2 + 5 ≥ 5

∴ α2 + β2 ની ન્યુનતમ કિંમત જો a - 1 = 0 હોય તો 5 થાય.

∴ a = 1 

Advertisement
62. જો x કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો fraction numerator bold 3 to the power of bold 2 bold plus bold 9 bold x bold plus bold 17 over denominator bold 3 bold a to the power of bold 2 bold plus bold 9 bold x bold plus bold 7 end fraction ની મહત્તમ કિંમત ........ હોય.
  • 1

  • 1/4

  • 17/7

  • 41


63.
જો α ∈ R હોય અને સમીકરણ -3 (x -[x])2 + 2 (x -[x]) + a2 = 0 ને પૂર્ણાંક ઉકેલ ન હોય તો a ની શક્ય કિંમતિ ....... અંતરાલમાં હોય.
  • (1, 2) 
  • (-1, 0) ∪ (0, 1) 
  • (-2, -1) 
  • (-∞, -2) (2, ∞)

64. જો દ્વિઘાત સમીકરણ નાં બંને બીજ અનુક્રમે તથા હોય તો
  • 3

  • 2

  • 1

  • 0


Advertisement
65.
જો દ્વિઘાત સમીકરણ bx2 + cx + a = 0 નાં બીજ સંકર હોય તો બહુપદી 3b2x2 + 6bcx + 2c2 = ........... હોય.
  • < -4ab
  • < 4ab
  • > - 4ab
  • > 4ab

66. દ્વિઘાત સમીકરણ x2 - 2mx + n2 - 1 = 0 નાં બંને બીજ m ∈ .....  માટે -2 થી મોટા પરંતુ 4 થી નાનાં હોય. 
  • (-1, 3)
  • (-2, 0) 
  • (3, ∞) 
  • (1, 4)

67.
∆ PQR જો m∠R = bold pi over bold 2, હોય તથા સમીકરણ ax2 + bx + c = 0 (જ્યાં a ≠0)) નાં બીજ tan open parentheses bold P over bold 2 close parentheses તથા bold tan open parentheses bold Q over bold 2 close parentheses હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ? 
  • b = a + c 
  • b = c
  • c = a + b
  • a = b + c

68. સમીકરણ 2x3 + 3x + k = 0 ને બે ભિન્ન વાસ્તવિક બીજ [0, 1] માં હોય, તો k ની કિંમત ....... હોય. 
  • 1 તથા 2 ની વચ્ચે

  • 2 અને 3 ની વચ્ચે 
  • -1 અને 0 ની વચ્ચે 
  • અસ્તિત્વ ન ધરાવતી

Advertisement
69. સમીકરણ esinx -e-sinx -4 = 0 ને......
  • બરાબર બે વાસ્તવિક બીજ હોય. 
  • બરાબર એક જ વાસ્તવિક બીજ હોય. 
  • બરાબર ચાર વાસ્તવિક બીજ હોય.
  • એક પણ વાસ્તવિક બીજ ન હોય. 

70.
સમીકરણો x2 + 2x + 3 = 0 અને ax2 + bx + c = 0, a, b, c ∈ R ના બંને બીજ સામાન્ય હોય તો a : b : c = ....... 
  • 3 : 2 : 1
  • 1 : 3 : 2 
  • 1 : 2 : 3
  • 3 : 1 : 2

Advertisement

Switch