જો દ્વિઘાત સમીકરણ નાં બંને બીજ અનુક્રમે તથા હોય તો from Mathematics દ્વિઘાત સમીકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : દ્વિઘાત સમીકરણ

Multiple Choice Questions

61.
દ્વિઘાત સમીકરણ x2 - (a - 2) x - a - 1 = 0 નાં બીજનાં વર્ગોનો સરવાળો ન્યુનતમ કિંમત ધારણ કરે તો a = ......... . 
  • 3
  • 2
  • 0
  • 1

62.
સમીકરણો x2 + 2x + 3 = 0 અને ax2 + bx + c = 0, a, b, c ∈ R ના બંને બીજ સામાન્ય હોય તો a : b : c = ....... 
  • 3 : 2 : 1
  • 1 : 3 : 2 
  • 1 : 2 : 3
  • 3 : 1 : 2

63. દ્વિઘાત સમીકરણ x2 - 2mx + n2 - 1 = 0 નાં બંને બીજ m ∈ .....  માટે -2 થી મોટા પરંતુ 4 થી નાનાં હોય. 
  • (-1, 3)
  • (-2, 0) 
  • (3, ∞) 
  • (1, 4)

64. જો x કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો fraction numerator bold 3 to the power of bold 2 bold plus bold 9 bold x bold plus bold 17 over denominator bold 3 bold a to the power of bold 2 bold plus bold 9 bold x bold plus bold 7 end fraction ની મહત્તમ કિંમત ........ હોય.
  • 1

  • 1/4

  • 17/7

  • 41


Advertisement
65.
∆ PQR જો m∠R = bold pi over bold 2, હોય તથા સમીકરણ ax2 + bx + c = 0 (જ્યાં a ≠0)) નાં બીજ tan open parentheses bold P over bold 2 close parentheses તથા bold tan open parentheses bold Q over bold 2 close parentheses હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ? 
  • b = a + c 
  • b = c
  • c = a + b
  • a = b + c

66.
જો α ∈ R હોય અને સમીકરણ -3 (x -[x])2 + 2 (x -[x]) + a2 = 0 ને પૂર્ણાંક ઉકેલ ન હોય તો a ની શક્ય કિંમતિ ....... અંતરાલમાં હોય.
  • (1, 2) 
  • (-1, 0) ∪ (0, 1) 
  • (-2, -1) 
  • (-∞, -2) (2, ∞)

67. સમીકરણ 2x3 + 3x + k = 0 ને બે ભિન્ન વાસ્તવિક બીજ [0, 1] માં હોય, તો k ની કિંમત ....... હોય. 
  • 1 તથા 2 ની વચ્ચે

  • 2 અને 3 ની વચ્ચે 
  • -1 અને 0 ની વચ્ચે 
  • અસ્તિત્વ ન ધરાવતી

68. સમીકરણ esinx -e-sinx -4 = 0 ને......
  • બરાબર બે વાસ્તવિક બીજ હોય. 
  • બરાબર એક જ વાસ્તવિક બીજ હોય. 
  • બરાબર ચાર વાસ્તવિક બીજ હોય.
  • એક પણ વાસ્તવિક બીજ ન હોય. 

Advertisement
Advertisement
69. જો દ્વિઘાત સમીકરણ નાં બંને બીજ અનુક્રમે તથા હોય તો
  • 3

  • 2

  • 1

  • 0


A.

3

Tips: -

x2 + px + q = 0 નાં બંને બીજ અનુક્રમે tan 30° તથા tan 15°  છે. 

∴ tan 30° + tan 15° - p તથા (tan 30°) (tan 15°) = q
 

વળી, tan 45° = tan (30° +15°) = fraction numerator bold tan bold space bold 30 bold degree bold space bold plus bold space bold tan bold space bold 15 bold degree over denominator bold 1 bold minus bold tan bold space bold 30 bold degree bold space bold tan bold space bold 15 bold degree end fraction

bold therefore bold space bold 1 bold space bold equals bold space fraction numerator bold minus bold p over denominator bold 1 bold minus bold q end fraction 


∴ 1 -q = p. આથી q - p = 1. આથી 2 + q - q = 3


Advertisement
70.
જો દ્વિઘાત સમીકરણ bx2 + cx + a = 0 નાં બીજ સંકર હોય તો બહુપદી 3b2x2 + 6bcx + 2c2 = ........... હોય.
  • < -4ab
  • < 4ab
  • > - 4ab
  • > 4ab

Advertisement

Switch