સમીકરણ esinx -e-sinx -4 = 0 ને...... from Mathematics દ્વિઘાત સમીકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : દ્વિઘાત સમીકરણ

Multiple Choice Questions

Advertisement
61. સમીકરણ esinx -e-sinx -4 = 0 ને......
  • બરાબર બે વાસ્તવિક બીજ હોય. 
  • બરાબર એક જ વાસ્તવિક બીજ હોય. 
  • બરાબર ચાર વાસ્તવિક બીજ હોય.
  • એક પણ વાસ્તવિક બીજ ન હોય. 

D.

એક પણ વાસ્તવિક બીજ ન હોય. 

Tips: -

esinx - e-sinx = 4 આપેલ છે. 

ધારો કે esinx = m 

bold therefore bold space bold m bold space bold minus bold 1 over bold m bold space bold equals bold space bold 4 bold. આથી m2 - 4m - 1 = 0

bold therefore bold space bold m bold space bold equals bold space fraction numerator bold m bold plus-or-minus square root of bold 16 bold minus bold 4 bold left parenthesis bold minus bold 1 bold right parenthesis end root over denominator bold 2 end fraction bold space bold equals bold space fraction numerator bold 4 bold plus-or-minus bold 2 square root of bold 5 over denominator bold 2 end fraction bold space bold equals bold space bold 2 bold space bold plus-or-minus bold space square root of bold 5

bold therefore bold space bold e to the power of bold sinx bold space bold equals bold space bold 2 bold space bold plus-or-minus bold space square root of bold 5
 
esinx ની મહત્તમ કિંમત e એ 2 + square root of bold 5 તો નહી જ થાય. 
વળી, esinx > 0 > 2 - square root of bold 5
∴ એક પણ વાસ્તવિક બીજ ન મળે.

Advertisement
62.
દ્વિઘાત સમીકરણ x2 - (a - 2) x - a - 1 = 0 નાં બીજનાં વર્ગોનો સરવાળો ન્યુનતમ કિંમત ધારણ કરે તો a = ......... . 
  • 3
  • 2
  • 0
  • 1

63. દ્વિઘાત સમીકરણ x2 - 2mx + n2 - 1 = 0 નાં બંને બીજ m ∈ .....  માટે -2 થી મોટા પરંતુ 4 થી નાનાં હોય. 
  • (-1, 3)
  • (-2, 0) 
  • (3, ∞) 
  • (1, 4)

64.
જો દ્વિઘાત સમીકરણ bx2 + cx + a = 0 નાં બીજ સંકર હોય તો બહુપદી 3b2x2 + 6bcx + 2c2 = ........... હોય.
  • < -4ab
  • < 4ab
  • > - 4ab
  • > 4ab

Advertisement
65.
∆ PQR જો m∠R = bold pi over bold 2, હોય તથા સમીકરણ ax2 + bx + c = 0 (જ્યાં a ≠0)) નાં બીજ tan open parentheses bold P over bold 2 close parentheses તથા bold tan open parentheses bold Q over bold 2 close parentheses હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ? 
  • b = a + c 
  • b = c
  • c = a + b
  • a = b + c

66. જો x કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો fraction numerator bold 3 to the power of bold 2 bold plus bold 9 bold x bold plus bold 17 over denominator bold 3 bold a to the power of bold 2 bold plus bold 9 bold x bold plus bold 7 end fraction ની મહત્તમ કિંમત ........ હોય.
  • 1

  • 1/4

  • 17/7

  • 41


67.
સમીકરણો x2 + 2x + 3 = 0 અને ax2 + bx + c = 0, a, b, c ∈ R ના બંને બીજ સામાન્ય હોય તો a : b : c = ....... 
  • 3 : 2 : 1
  • 1 : 3 : 2 
  • 1 : 2 : 3
  • 3 : 1 : 2

68. સમીકરણ 2x3 + 3x + k = 0 ને બે ભિન્ન વાસ્તવિક બીજ [0, 1] માં હોય, તો k ની કિંમત ....... હોય. 
  • 1 તથા 2 ની વચ્ચે

  • 2 અને 3 ની વચ્ચે 
  • -1 અને 0 ની વચ્ચે 
  • અસ્તિત્વ ન ધરાવતી

Advertisement
69.
જો α ∈ R હોય અને સમીકરણ -3 (x -[x])2 + 2 (x -[x]) + a2 = 0 ને પૂર્ણાંક ઉકેલ ન હોય તો a ની શક્ય કિંમતિ ....... અંતરાલમાં હોય.
  • (1, 2) 
  • (-1, 0) ∪ (0, 1) 
  • (-2, -1) 
  • (-∞, -2) (2, ∞)

70. જો દ્વિઘાત સમીકરણ નાં બંને બીજ અનુક્રમે તથા હોય તો
  • 3

  • 2

  • 1

  • 0


Advertisement

Switch