જો સમીકરણ x2 + (p - 3) x3 - (3p - 5) x2 + (2p - 9( x + 6 = 0 નો એક અવયવ x + 1 હોય તો p ની કિંમત ...... હોય.  from Mathematics દ્વિઘાત સમીકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : દ્વિઘાત સમીકરણ

Multiple Choice Questions

81.
જો સમીકરણો k(6x2 +3) + rx + 2x2 - 1 = 0 અને 6k (2x2 + 1) + px + 4x2 - 2 = 0 નાં બંને બીજ સમાન હોય, તો 2r - p ની કિંમત ......... હોય.
  • -1

  • 0

  • 1

  • 2


Advertisement
82.
જો સમીકરણ x2 + (p - 3) x3 - (3p - 5) x2 + (2p - 9( x + 6 = 0 નો એક અવયવ x + 1 હોય તો p ની કિંમત ...... હોય. 
  • 4

  • 0

  • 2
  • -4


A.

4

Tips: -

આપેલ સમીકરણનો એક અવયવ x + 1 હોવાથી,

1 - (3p - 5) + 6 = (p - 3) + (2p - 9) 

∴ 6p = 24

∴ p = 4 

Advertisement
Advertisement

Switch