31.(1 + x + x2 + x3 + x4)3 ના વિસ્તરણમાં x5 નો સહગુણક ...... છે.
21
24
18
15
32.
15 સમાન વસ્તુઓને ત્રણ પેટીમાં કુલ કેટલી રીતે મૂકી શકાય ? (દરેક પેટીમાં વધુમાં વધુ 15 વતુ આવી શકે.)
136
315
15P3
91
33.સમીકરણ x1 + x2 + x3 + x4 = 31, x1, x2, x3, x4 ∈ W ના ઉકેલોની સંખ્યા ........ છે.
Advertisement
34.અસમતા x + y + z ≤ 30, ના અનૃપ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા ....... છે.
5646
5456
5465
5654
B.
5456
Tips: -
અસમતા x + y + z ≤ 30, ના અનૃપ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા = x + y + z + a = 30, ના અનૃપ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા = (1 + x1 + x2 + ... + x30)4 માં x30 નો સહગુણક = (1 - x)4 (1 + x1 + x2 + ... + x30)4 (1-x)-4 માં નો x30 સહગુણક
= (1 - x31)4 (1 - x)-4 નો x30 સહગુણક
= (1 - x)-4 માં x30 નો સહગુણક
Advertisement
Advertisement
35.જો a અને b ધન પૂર્ણાંક હોય, તો
36.શબ્દ ASSASSINATION શબ્દના અક્ષરોમાંથી 4 અક્ષરો કુલ કેટલી રીતે પસંદ કરી શકાય ?
80
71
72
60
37.અસંખ્ય લાલ, પીળા અને વાદળી રંગના દડામાંથી 12 દડા પસંદ કરવાના પ્રકાર ....... છે.
55
91
105
અસંખ્ય
38.જો
75880
76080
76880
76808
Advertisement
39. અનંત પદ= .......
40.
સમીકરણ x + y + z = 20, x ≥ 1, y ≥ 2, z ≥ 3, x, y, z ∈ Wના ઉકેલોની સંખ્યા ...... છે.