17.જો a ≠ p, b ≠ q, c ≠ r અને હોય, તો નું મૂલ્ય ....... છે.
2
-1
1
0
18.
ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
Advertisement
19.નીચેની સમીકરણ સંહિતનો ઉકેલ અનન્ય હોય, તો k ની કિંમતનો ગણ ........ છે. x - ky + z = 0 kx + 3y - kz = 0 3x + y - z = 0
R - {2, 3}
R - {-3}
R - {2}
{2, 3}
20.ધારો કે a, b, c ∈ R - {0} તથા a + c ≠ 0 જો તો n નું મૂલ્ય .....