ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
Advertisement
18.k ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહિત (k + 1)x + 8y = 4k kx + (k+3)y = 3k-1 ને એક પણ ઉકેલ નથી.
2
1
3
અનંત
B.
1
Tips: -
ધારો કે
અથવા k = 1, k ≠ 1 માટે અનન્ય ઉકેલ મળે.
જો k = 3 લઈએ તો 4x + 8y = 12 અને 3x + 6y = 8
એટલે કે x + 2y = 3 અને x + 2y =
સમાંતર રેખાઓ દર્શાવે છે. ઉકેલગણ છે.
k = 1 લેતાં x + 4y = 2
x + 4y = 2નો ઉકેલ અનંતગણ છે.
∴ k ની એક કિંમત (k = 3) માટે આપેલ સંહિતને એકપણ ઉકેલ નથી.
Advertisement
Advertisement
19.જો a1, a2, ..., an સમગુણોત્તર શ્રેણીમાં હોય અને ai > 0, i ≥ 1 તો
4
0
2
1
20.જો a, b, c ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો નું મૂલ્ય ........ છે.